આકાશનું ફાંટવું કે વધુ વરસાદ એ કુદરતી ઘટના કહી શકાય(જો કે એ પણ વ���તાવરણના બદલાવનો શ્રેય પણ માનવીને જાય છે) જૂના��ઢમાં ૨ નદી,૧૮થી વધુ તળાવો જેમાં નદીઓની પહોળાઈ ઘટીને ધોરિયા જેટલી થઈ ને ૧૮ થી વધુ કુદરતી તળાવો પોતાનું અસ્તિત્વ ગોતે છે. પાણી પણ પોતાનો કુદરતી રસ્તો ન મળતાં મુંજાયું છે🌧️