સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના અમદાવાદ જિલ્લાના સંયોજકો સાથે બેઠક કરી આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોની ચર્ચા કરતા સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી @ikaushaldave#SVGRYB
આ બેઠકમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન ઇન્ચાર્જ શ્રી વિશાલભાઈ ગજ્જર, અમદાવાદ જિલ્લાના સંયોજક શ્રી રસિકભાઈ કોળી તેમજ દરેક તાલુકા અને નગરપાલિકાના સંયોજકો ઉપસ્થિત રહ્યા.
#SVGRYB
Shri @ikaushaldave, State Coordinator of Swami Vivekanand Gujarat Rajya Yuva Board held a meeting with Gandhinagar City & District coordinators and discuss various upcoming programs.
#SVGRYB
Swami Vivekanand Gujarat Rajya Yuva Board Zone Incharge Shri Ronakbhai Patel, Gandhinagar District coordinator Shri Punitbhai Patel, Gandhinagar City coordinator Shri Hareshbhai Patel and all taluka & nagarpalika coordinators were present in the meeting.
#SVGRYB
મહેસાણા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજકો સાથે બેઠક કરી આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોની ચર્ચા કરતા સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી @ikaushaldave#SVGRYB
આ બેઠકમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન ઇન્ચાર્જ શ્રી વિશાલ ગજ્જર, મહેસાણા જિલ્લાના સંયોજક શ્રી જીગરભાઈ પટેલ, મહેસાણા જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ તેમજ દરેક તાલુકા અને નગરપાલિકાના સંયોજકો ઉપસ્થિત રહ્યા.
#SVGRYB
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી @ikaushaldave ના તા.: 06/11/2022 ને રવિવારના રોજના ઉત્તર ગુજરાત ઝોનના પ્રવાસની માહિતી
પાટણ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજકો સાથે બેઠક કરી આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોની ચર્ચા કરતા સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી @ikaushaldave#SVGRYB
આ બેઠકમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન ઇન્ચાર્જ શ્રી મયંકભાઇ બારોટ, પાટણ જિલ્લાના સંયોજક શ્રી વિવેકભાઈ જોષી તેમજ દરેક તાલુકા અને નગરપાલિકાના સંયોજકો ઉપસ્થિત રહ્યા.
#SVGRYB
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજકો સાથે બેઠક કરી આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોની ચર્ચા કરતા સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી @ikaushaldave#SVGRYB
આ બેઠકમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન ઇન્ચાર્જ શ્રી રોનક્ભાઇ પટેલ, સાબરકાંઠા જિલ્લાના સંયોજક શ્રી દીપ પટેલ તેમજ દરેક તાલુકા અને નગરપાલિકાના સંયોજકો ઉપસ્થિત રહ્યા.
#SVGRYB
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજકો સાથે બેઠક કરી આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોની ચર્ચા કરતા સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી @ikaushaldave.
#SVGRYB
આ બેઠકમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન ઇન્ચાર્જ શ્રી @himanshupunsari, અરવલ્લી જિલ્લાના સંયોજક શ્રી રાહુલપુરી ગોસ્વામી તેમજ દરેક તાલુકા અને નગરપાલિકાના સંયોજકો ઉપસ્થિત રહ્યા.
#SVGRYB
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી @ikaushaldave ના તા.: 05/11/2022 ને શનિવારના રોજના ઉત્તર ગુજરાત ઝોનના પ્રવાસની માહિતી
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી @ikaushaldave એ આજરોજ મહીસાગર જિલ્લા ખાતે સંયોજકો સાથે બેઠક કરી આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો વિષે ચર્ચા કરી.
#SVGRYB
આ બેઠકમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન ઇન્ચાર્જ શ્રી @himanshupunsari, મહીસાગર જિલ્લાના સંયોજક શ્રી કમલેશભાઈ મછાર તેમજ દરેક તાલુકા અને નગરપાલિકાના સંયોજકો ઉપસ્થિત રહ્યા.
#SVGRYB