જ્યારે રાજ્યનો દરેક નાગરિક શારીરિક રીતે ફિટ હશે, સક્ષમ હશે, ત્યારે જ 'વિકસિત ગુજરાત' અને 'વિકસિત ભારત'નું સ્વપ્ન સાકાર થશે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 'ફિટ ઇન્ડિયા' અભિયાનને આવો આપણે જન-જન સુધી પહોંચાડીએ અને ગુજરાતને ફિટનેસમાં પણ દેશનું રોલ મોડલ બનાવીએ.
વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની પ્રેરક ઉપસ્થિતિમાં દેવતુલ્ય કાર્યકર્તા મિત્રોને સંબોધિત કર્યા.
આ અવસરે પક્ષના કરોડો નિષ્ઠાવાન કાર્યકર્તાઓના પુરુષાર્થ અને સમર્પણને વંદન કરું છું, જેમના અથાક પરિશ્રમ થકી આજે ભાજપ જન-જનનો અતૂટ વિશ્વાસ બન્યું છે.
સૌ કાર્યકર્તા મિત્રોને ભાજપા સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ!
#47YearsOfNationFirst
સંગઠન, સમર્પણ, સંવાદિતાથી સજ દેશનો સૌથી મોટો પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી .
ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસની રાષ્ટ્ર સેવામાં સમર્પિત કરોડો કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
.
.
.
.
#bjpsthapnadiwas
स्थापना दिवस पर भाजपा के प्रत्येक कार्यकर्ता को हार्दिक शुभकामनाएँ।
जिनकी मेहनत, सेवा और समर्पण ने संगठन को विश्व स्तर पर पहचान दिलाई है। 🇮🇳
#BJPSthapnaDiwas
🇮🇳 શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ 🇮🇳
દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર તમામ વીર શહીદોને હૃદયપૂર્વક નમન 🙏
તેમના સાહસ, ત્યાગ અને દેશપ્રેમના કારણે આજે આપણે સ્વતંત્રતા અને સુરક્ષિત જીવન જીવી રહ્યા છીએ.
શહીદો અમર રહો
જય હિંદ
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ગણદેવી તાલુકા મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે આગામી કાર્યક્રમોના આયોજન માટે બેઠક યોજાઈ. જેમાં જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા
સ્વાસ્થ્ય અને સંસ્કૃતિનો સંગમ 'શ્રી અન્ન'
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે જ્યારે ભારતને મિલેટ્સનું વૈશ્વિક હબ બનાવવા 'શ્રી અન્ન' અપનાવવાનું આહ્વાન કર્યું છે, ત્યારે આજે અમદાવાદ ખાતે કેબિનેટ મંત્રી શ્રી @jitu_vaghani ની વિશેષ ઉપસ્થિતિમાં 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026' નું ભવ્ય ઉદ્ઘાટન થયું.
પ્રાકૃતિક ખેતી કરતા આપણા કર્મઠ ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલી મિલેટ્સની વિવિધ પ્રોડક્ટ્સ અને વાનગીઓ ખરેખર અભિનંદનીય અને પ્રશંસનીય છે.
'શ્રી અન્ન' એ માત્ર આહાર નથી, પરંતુ સૌના પોષણ, ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને પર્યાવરણના રક્ષણનું સશક્ત માધ્યમ પણ છે.
આજરોજ ગણદેવી ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ બેઠક જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાલાલ શાહજીની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય હાંસલ કરવા માટે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને જરૂરી સૂચનો પણ કર્યા.
🌍💧
વિશ્વ જળ દિવસ નિમિત્તે ચાલો આપણે સૌ પાણીનું મહત્વ સમજીએ અને તેની બચત માટે સંકલ્પબદ્ધ બનીએ.
પાણી એ જીવનનું મૂળ સ્ત્રોત છે — તેનું સંરક્ષણ કરવું એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.
આવો, “જળ બચાવો – ભવિષ્ય બચાવો” નો સંદેશ દરેક સુધી પહોંચાડીએ.
@iJagdishBJP@CRPaatil