જનસેવા એ જ પ્રભુ સેવા! 🩺✨
આજરોજ નવા વાડજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સાબરમતી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી Harshad Patel ભાઈની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ‘મેગા મેડિકલ કેમ્પ’નું સફળ આયોજન કરવામાં આવ્યું.
બાળકોની નજરે વિકસિત ભારત 🎨
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કર્ણાવતી મહાનગરમાં આયોજિત ચિત્ર સ્પર્ધા દ્વારા બાળકોએ પોતાની કલ્પના અને રંગોની ભાષામાં વિકસિત ભારતના સપનાઓને કાગળ પર સાકાર કર્યા.
#SevaSankalpAbhiyan
પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા અને સમર્પણનો પાવન ભાવ!
સ્ટેડિયમ વોર્ડ ખાતે સ્વામિનારાયણ મંદિર, શ્રીનાથ એપાર્ટમેન્ટ (સિદ્ધનાથ મહાદેવ મંદિર),સેક્ટર ૫(રામદેવપીર ટેકરા) ખાતે સ્થાનિક રહીશો અને કાર્યકર્તાઓ દ્વારા "આશીર્વાદનો દીવડો" પ્રજ્વલિત કરવામાં આવ્યો
#latepost ગણેશ મહોત્સવના પાવન અવસરે આપણા સ્ટેડિયમ વોર્ડ પ્રમુખ શ્રી Priyank Gor ભાઈ ના નિવાસસ્થાને કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી @PrerakshahBJP ભાઈ, વિધાનસભાના ધારાસભ્ય શ્રી @iJitubhagat સાહેબ અને વોર્ડના મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ હાજર રહી દર્શન નો લ્હાવો લીધો. #Jayganesh
જેમનું જીવન જ રાષ્ટ્ર માટે સમર્પિત છે તેવા વિઝનરી નેતા શ્રી @narendramodi જીને જન્મદિવસની શુભકામનાઓ. આપનું નેતૃત્વ દેશના કરોડો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. 🌸🇮🇳
ઈશ્વર તેમને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશ સેવા માટે અપાર શક્તિ આપે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. 🙏💐
॥ શ્રી ગણેશાય નમઃ ॥
વિઘ્નહર્તા, સુખકર્તા અને બુદ્ધિવર્ધક ભગવાન શ્રી ગણેશજીના પાવન આગમન પર્વ 'ગણેશ ચતુર્થી'ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ!
બાપ્પાના દિવ્ય આશીર્વાદથી આપના જીવનમાંથી તમામ સંકટો દૂર થાય,મન નિર્મળ બને અને જીવનમાં સુખ,શાંતિ,સમૃદ્ધિ તથા સકારાત્મકતાનો વાસ થાય એવી મંગળ કામના
સ્ટેડિયમ વોર્ડ ખાતે કર્ણાવતી મહાનગર અધ્યક્ષ શ્રી @PrerakshahBJP સાહેબ, શ્રી નરેન્દ્રભાઈ પરમાર, વિધાનસભા પ્રભારી શ્રી જીગ્નેશ પટેલ,વોર્ડ પ્રભારી શ્રી @UnmilHathi ભાઈની વિશેષ ઉપસ્થિતિમાં સાથે જ વોર્ડના પ્રમુખશ્રી,મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, હોદ્દેદારો ની હાજરીમાં ટિફિન બેઠક થઈ.
"નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી! 🪈✨
"જેના નામ માત્રથી દુઃખ દૂર થાય, એવા નટખટ નંદલાલના આગમનનો મહાપર્વ! 🪔✨
ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશાં આપણી સાથે રહે અને દરેક ઘર ખુશીઓથી ભરાઈ જાય.
સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🚩🌸
#KrishnaJanmashtami#Janmashtami2026
જનસેવા અને સાદગીના પ્રતીકને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ! 💐
સ્ટેડિયમ વોર્ડ ના અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી Rakesh Parikh ભાઈ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...
ઈશ્વર આપને ઉ��્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને જનસેવા માટે સદાય નવી ઊર્જા આપે તેવી પ્રાર્થના...
#HappyBirthday
સ્ટેડિયમ વોર્ડના લોકપ્રિય અને જનસેવા માટે સતત સમર્પિત, પૂર્વ મહામંત્રી શ્રી Devjibhai Solanki ભાઈ ને જન્મદિનની કોટિ-કોટિ શુભકામનાઓ! 🎂🎉💐
ઈશ્વર આપને ઉત્તમ ��્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સદાય સમાજસેવાના માર્ગે આગળ વધવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના...
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી & આપણા સાંસદશ્રી @AmitShah ની પ્રેરણાથી તેમજ ધારાસભ્યશ્રી @iJitubhagat ના માર્ગદર્શન હેઠળ નારણપુરા વિધાનસભાના સ્ટેડિયમ વોર્ડમાં રમકડા એકત્રીકરણ & લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો.
જેમાં વોર્ડના મહામંત્રીશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા.
💐 એલિસબ્રિજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય, અમદાવાદ મહાનગરના પૂર્વ પ્રમુખ તથા મારા પરમ સ્નેહી સાથી ધારાસભ્ય શ્રી @AmitShah4BJP જી ને જન્મદિનની અનંત શુભકામનાઓ! 💐
જનસેવા, કાર્યનિષ્ઠા અને સમર્પણ ભાવથી આપ સતત ક્ષેત્રના વિકાસ માટે કાર્યરત રહ્યા છો. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને નાગરિકોની સેવા કરવા માટે સદાય નવી ઊર્જા પ્રદાન કરે એવી અભ્યર્થના.
જય હિંદ! ✊🇮🇳
#HappyBirthday #AmitShah #Ellisbridge #MLA #Leader #Leadership #Gujarat #ahmedabad
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતી પ્રસંગે સ્ટેડિયમ વોર્ડમાં ભવ્ય કળશયાત્રાનું આયોજન થયું. કેશવનગર સોસાયટી થી રામજીભાઈ ની ચાલી સુધી નીકળેલી આ યાત્રામાં સ્થાનિક નેતાઓ, કાઉન્સિલરશ્રીઓ અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા. ✨