🇮🇳 Happy 80th Independence Day!
Saluting the brave martyrs who sacrificed everything for our nation's freedom.
Let’s come together to build a strong, prosperous, and self-reliant India.
Jai Hind! 🇮🇳
#IndependenceDay2026#JaiHind#VandeMataram#PrideOfIndia
ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગરમાં ઊર્જાવાન નેતૃત્વ પૂરું પાડતા અને સંગઠનને સતત મજબૂત તથા સક્રિય રાખવા માટે હરહંમેશ તત્પર રહેતા લોકપ્રિય અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલજીને જન્મદિનની અનંત શુભકામનાઓ.
#HappyBirthday#PreshbhaiPatel@BJP4SuratCity
ગુજરાતના લોકપ્રિય, સરળ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
આપના કુશળ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ 'વિકસિત ગુજરાત'નો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. ઈશ્વર આપને દીર્ઘ આયુષ્ય અને સુદ્રઢ સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રાર્થના. 🙏🌷
#HappyBirthdayCM
From coding to cultivation.This Gujarat engineer’s journey proves
the most innovative career move can be going back to your roots.
Proud of our youth redefining success on their own terms.
गुजरात के मेरे प्यारे भाइयों और बहनों
आदरणीय PM @narendramodi जी की अपील पर आपने जो राष्ट्रभक्ति दिखाई है वो गुजरात की असली पहचान है।
पिछले दो दिनों से पूरे राज्य में सोने की खरीद में भारी कमी आई है।
સુરત મહાનગરની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વિજય સંકલ્પ સાથે, આજે વોર્ડના ઉત્સાહી કાર્યકર્તા મિત્રો દ્વારા ઘર-ઘર 'ભાજપ ધ્વજ' લહેરાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
દરેક ગલીમાં,દરેક ઘરે ગુંજશે એક જ નાદ
"ફરી એકવાર ભાજપા સરકાર!" 🪷
#SMCવિજયસંકલ્પ#સુરતભાજપ#સ્થાપનાદિવસ
૬ઠ્ઠી એપ્રિલ એટલે ભાજપાના કરોડો કાર્યકર્તાઓ માટે ગૌરવનો દિવસ 🚩"સેવા, સુશાસન અને અંત્યોદયના પ્રણેતા"🚩ભારતીય જનતા પાર્ટીના ૪૬મા સ્થાપના દિવસ.કાર્યકર્તાઓના આ પરિશ્રમ અને સહયોગથી જ ભાજપા આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી પાર્ટી બની છે.
ઘર-ઘર જઈને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભાજપા સરકારે કરેલા ઐતિહાસિક વિકાસકામોની પત્રિકાઓનું વિતરણ કર્યું અને સુરતના સર્વાંગી વિકાસ માટે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. #Election2026#Ward20#Booth76#BJP4Surat
જન સંપર્ક-જન વિશ્વાસ અભિયાન🚩
જનતાનો ઉત્સાહ અને સમર્થન
"ફરી એકવાર,ભાજપા સરકાર!"✌️
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે આજે વોર્ડ નં ૨૦ખટોદરા-મજૂરા-સગરામપુરાના બૂથનં ૭૬ માં આવતા ખટોદરા,સોમા કાનજી વાડી,શિવાજીનગર અને પોપાવાડી જેવા વિસ્તારોમાં ભવ્ય લોકસંપર્ક કરવામાં આવ્યો
@narendramodi *જીવેત શરદ:શતંમ્...*
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપા ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા સહ શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.🙏
@CRPaatil#HappyBirthdayWishes
Warm birthday greetings to Union Minister Shri CR Paatil Ji. His dedicated efforts towards strengthening water management and advancing the vision of Har Ghar Jal are helping improve the lives of countless citizens. Wishing him a long, healthy and fulfilling life in service of the nation.
@CRPaatil
BJP’s double engine govt has transformed Assam into the hub of state-of-the-art healthcare in the Northeast and the epicentre of development.
The mega healthcare projects worth ₹2,092 crore, inaugurated and for which the foundation was laid today, are a testament to the continuous efforts of CM Shri @himantabiswa Ji to provide cutting-edge medical care. Congratulations to people of Assam.
कोलकाता के ऐतिहासिक ब्रिगेड ग्राउंड में आज की विशाल सभा को रोकने के लिए राज्य की निर्मम सरकार ने ब्रिज बंद करवाने, गाड़ियां रुकवाने और भाजपा के पोस्टर फड़वाने जैसे कई हथकंडे अपनाए। लेकिन वो जनसैलाब को यहां आने से रोक नहीं पाई। TMC सरकार चाहे जितना जोर लगा ले, वो परिवर्तन की इस आंधी को रोक नहीं पाएगी।