Registered for historic global meditation on December 21, 2025. Thousands joining with Daaji's guidance.
Free & open to all. Join me: https://t.co/MplHnLc5YC
#Heartfulness#Meditation
BAPS દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પ્રસંગે યુજીવીસીએલ દ્વારા ૭.૫ MWના વીજ પુરવઠાની માગણી કુલ ૪૫ ટ્રાન્સફોર્મર્સ, બે ૬૬ કેવી S/S અને ચાર ૧૧ કેવી ફીડર પરથી પૂરી પાડવામાં આવેલ છે. કુલ ૧૩૦ જેટલા વીજકમૅચારીઓ સતત ૨૪ કલાક વીજ પુરવઠો પૂરો પાડવા કાર્યરત અનેે કટિબદ્ધ છે.
તમામ મિત્રોને વિનંતી છે કે, પોતાના ઘરની છત પર ધ્વજ ફરકાવ્યા બાદ તેને 16મી ઓગષ્ટ ના રોજ સન્માનપૂર્વક ઉતારી લો અને તેને બરાબર લપેટીને કબાટ / બ્રીફકેસ / બોક્સમાં રાખો જેથી તે જ ધ્વજ અન્ય પ્રસંગોએ પણ વાપરી શકાય.
#હર_ઘર_તિરંગા#HarGharTiranga#જયહિન્દ#15thAugust