સંત શિરોમણી ગુરૂ રવીદાશજી મહારાજ ની ૬૫૦ મી જન્મજયંતિ ઉજવણી ના ભાગરૂપે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા વોર્ડ નં 29 ભેસ્તાન મા કળશ યાત્રા યોજવામાં આવી હતી
લાભાર્થી સંપર્ક અભીયાન 164ઉધના વિધાનસભા ના વિસ્તાર વોર્ડ 29 બુથ નં 204/205 માધવ નગર સુડા ભેસ્તાન સુરત બાબુ સુરતી મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચો સુરત મહાનગર