"સફાઈ અપનાવો બીમારી ભગાવો" કેમ્પેઇન અંતર્ગત આજ રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા શહેરમાં તળાવ ગરનાળા મેઈન રોડ GVP પોઈન્ટ વિવિધ વિસ્તારોની સફાઈ કરવામાં આવી. તથા નાગરિકો અને શાળાના બાળકોને વેસ્ટ સેગ્રીગેશન તથા સફાઈ અંગે સમજ આપવામાં આવી.
#SafaiApnaoBimariBhagao
"સફાઈ અપનાવો બીમારી ભગાવો" કેમ્પેઇન અંતર્ગત આજ રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા શહેરમાં તળાવ ગરનાળા મેઈન રોડ GVP પોઈન્ટ વિવિધ વિસ્તારોની સફાઈ કરવામાં આવી. તથા નાગરિકો અને શાળાના બાળકોને વેસ્ટ સેગ્રીગેશન તથા સફાઈ અંગે સમજ આપવામાં આવી.
#SafaiApnaoBimariBhagao
"સફાઈ અપનાવો બીમારી ભગાવો" કેમ્પેઇન અંતર્ગત આજ રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા શહેરમાં તળાવ ગરનાળા મેઈન રોડ GVP પોઈન્ટ વિવિધ વિસ્તારોની સફાઈ કરવામાં આવી. તથા નાગરિકો અને શાળાના બાળકોને વેસ્ટ સેગ્રીગેશન તથા સફાઈ અંગે સમજ આપવામાં આવી.
#SafaiApnaoBimariBhagao
"સફાઈ અપનાવો બીમારી ભગાવો" કેમ્પેઇન અંતર્ગત આજ રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા શહેરમાં તળાવ ગરનાળા મેઈન રોડ GVP પોઈન્ટ વિવિધ વિસ્તારોની સફાઈ કરવામાં આવી. તથા નાગરિકો અને શાળાના બાળકોને વેસ્ટ સિગ્રીગેશન તથા સફાઈ અંગે સમજ આપવામાં આવી.
#SafaiApnaoBimariBhagao
*આજ રોજ તા. ૧૮/૦૬/૨૦૨૬ ગુરુવાર ના રોજ બાલાસિનોર નગરપાલિકા હોલ ખાતે નગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું . કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો.
આજ તા.14/06/2026 ના રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં દુકાનદારો તથા વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તેમજ પ્લાસ્ટિક જપ્તી કરવામાં આવી અને દંડ વસૂલ કરવામાં આવ્યો.
#WED2026#SwachhBharat
આજ તા.13/06/2026 ના રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા 4 રીતે કચરાનું વર્ગીકરણ અને તેના અસરકારક અમલીકરણ માટે નાગરિકોને સમજણ આપવામાં આવી.જેમાં ન.પા SBM ટીમ દ્વારા ઘન-કચરા વ્યવસ્થાપનના નિયમો-2026 ના નવા નિયમો વિશે માહિતી આપવામાં આવી.
#WED2026#SwachhBharat
આજ તા.12/06/2026 ના રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા 4 રીતે કચરાનું વર્ગીકરણ અને તેના અસરકારક અમલીકરણ માટે નાગરિકોને સમજણ આપવામાં આવી.જેમાં ન.પા SBM ટીમ તથા ચુંટાયેલ સભ્યો સાથે ઘન-કચરા વ્યવસ્થાપનના નિયમો-2026 ના નવા નિયમો વિશે માહિતી આપવામાં આવી.
#WED2026#SwachhBharat
આજ તા.11/06/2026 ના રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા 4 રીતે કચરાનું વર્ગીકરણ અને તેના અસરકારક અમલીકરણ માટે નાગરિકોને સમજણ આપવામાં આવી.જેમાં ન.પા SBM ટીમ તથા ચુંટાયેલ સભ્યો સાથે ઘન-કચરા વ્યવસ્થાપનના નિયમો-2026 ના નવા નિયમો વિશે માહિતી આપવામાં આવી.
#WED2026#SwachhBharat
આજ તા.10/06/2026 ના રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા 4 રીતે કચરાનું વર્ગીકરણ અને તેના અસરકારક અમલીકરણ માટે નાગરિકોને સમજણ આપવામાં આવી.જેમાં ન.પા SBM ટીમ તથા ચુંટાયેલ સભ્યો સાથે ઘન-કચરા વ્યવસ્થાપનના નિયમો-2026 ના નવા નિયમો વિશે માહિતી આપવામાં આવી.
#WED2026#SwachhBharat
આજ તા.09/06/2026 ના રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા 4 રીતે કચરાનું વર્ગીકરણ અને તેના અસરકારક અમલીકરણ માટે નાગરિકોને સમજણ આપવામાં આવી.જેમાં ન.પા SBM ટીમ તથા ચુંટાયેલ સભ્યો સાથે ઘન-કચરા વ્યવસ્થાપનના નિયમો-2026 ના નવા નિયમો વિશે માહિતી આપવામાં આવી.
#WED2026#SwachhBharat
આજ તા.08/06/2026 ના રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા 4 રીતે કચરાનું વર્ગીકરણ અને તેના અસરકારક અમલીકરણ માટે નાગરિકોને સમજણ આપવામાં આવી.જેમાં ન.પા SBM ટીમ તથા ચુંટાયેલ સભ્યો સાથે ઘન-કચરા વ્યવસ્થાપનના નિયમો-2026 ના નવા નિયમો વિશે માહિતી આપવામાં આવી.
#WED2026#SwachhBharat
આજ તા.07/06/2026 ના રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા 4 રીતે કચરાનું વર્ગીકરણ અને તેના અસરકારક અમલીકરણ માટે નાગરિકોને સમજણ આપવામાં આવી.જેમાં ન.પા SBM ટીમ તથા ચુંટાયેલ સભ્યો સાથે ઘન-કચરા વ્યવસ્થાપનના નિયમો-2026 ના નવા નિયમો વિશે માહિતી આપવામાં આવી.
આજરોજ તા.06/06/2026 ના રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા 5 જુન થી 12 જુન "વિશ્વ પર્યાપરણ દિન" ઉજવણીના ભાગરૂપે ન.પા દ્વારા એક્પોઝર વિઝીટ્સનું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી,દંડકશ્રી નગરપાલિકાનો સ્ટાફ અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા.
બાલાસિનોર નગરપાલિકા (Balasinor Nagarpalika) ની ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) ની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક મુક્ત ગુજરાત (Plastic-free Gujarat) ના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા કચરાના વર્ગીકરણ અને સફાઈની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી.
શહેરીકરણના પડકારોને એક સમસ્યા નહીં, પરંતુ પ્રગતિ અને પરિવર્તનના અવસર તરીકે જોવાના અભિગમ પર ગુજરાત સરકાર હરહંમેશ કાર્યરત રહી છે.
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ