માન. રાજ્યપાલશ્રી તેમજ માન. મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિનાં વેચાણ કેન્દ્રોનાં લોકાર્પણ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રધુમનભાઈ વાજા તેમજ અમદાવાદ પૂર્વ લોકસભા સાંસદ હસમુખભાઈ પટેલ તેમજ પ્રભારી રમેશભાઈ સોલંકી સાથે દહેગામ ખાતે સહભાગી થયો
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતી નિમિત્તે મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક નમન કર્યું તથા ખાદીની ખરીદી કરી.
#GandhiJayanti#bjpgujarat@narendramodi@PMOIndia
દહેગામ તાલુકામા જીંડવા ગામ ખાતે આયોજિત 'સેવા સેતુ કાર્યક્રમ'માં ઉપસ્થિત રહી, સૌ નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની લાભકારી યોજનાઓની માહિતી આપી તેમજ નાગરિકોની રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે જરૂરી સૂચનો આપ્યાં.
#sevasankalpabhiyan
સેવા, સંવેદના અને સંકલ્પ સાથે...જનસેવાનો અવિરત પ્રયાસ!
પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દહેગામના કડાદરા ગામે માતા-બહેનોને વિવિધ રાહત-સહાય કીટનું વિતરણ કરી તેમની સાથે સંવાદ કર્યો.
#SevaSankalpAbhiyan
પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ દહેગામ તાલુકાના કડાદરા ગામે યુવાનો સાથે સંવાદ કરી માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ની 25 વર્ષની સુશાસન યાત્રા અને વિકસિત ભારતના વિઝન પર ચર્ચા કરી. વૃક્ષારોપણ કરવામાં આવ્યું
#SevaSankalpAbhiyan
પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે દહેગામ તાલુકાના કડાદરા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય સહાયનું વિતરણ કર્યું.
#SevaSankalpAbhiyan#SevaSetuAbhiyan
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ શ્રી રત્નાકરજી તથા પ્રદેશ સહ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ શ્રી અરુણ બિન્નાડીજીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
આજ રોજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દહેગામ સનાતન સોમિલ વાડી ખાતે ગુજરાત ટીમ્બર મર્ચન્ટ ફેડરેશન પ્રેરિત દહેગામ રેન્જ વન વિભાગના સહકારથી દહેગામ ટીમ્બર મરચન્ટ એશોસિએશન દ્વારા આયોજિત વિનામૂલ્યે રોપા વિતરણ તેમજ એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
#bjpgujart
આજ રોજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દહેગામ સનાતન સોમિલ વાડી ખાતે ગુજરાત ટીમ્બર મર્ચન્ટ ફેડરેશન પ્રેરિત દહેગામ રેન્જ વન વિભાગના સહકારથી દહેગામ ટીમ્બર મરચન્ટ એશોસિએશન દ્વારા આયોજિત વિનામૂલ્યે રોપા વિતરણ તેમજ એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
#bjpgujart
દહેગામ તાલુકામાં વાસણા સોગઠી ખાતે આયોજિત 'સેવા સેતુ કાર્યક્રમ'માં ઉપસ્થિત રહી, સૌ નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની લાભકારી યોજનાઓની માહિતી આપી તેમજ નાગરિકોની રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે જરૂરી સૂચનો આપ્યાં.
#sevasetu#bjpgujarat