આવતીકાલનો મંગલ દિવસ ,
વીર કેવળજ્ઞાન કલ્યાણક દિન.
આવતી કાલના દિવસનો સંદેશ છે.-
કર્મ ગમે તેવા ભારે હોય,
અને ગમે તેટલા હોય,
પણ પુરુષાર્થ પ્રણવાન છે,
તો કર્મો લાચાર છે
એટલે કે કર્મો જીવનો વાળ વાંકો કરી શકે તેમ નથી.
🙏શ્રી સિદ્ધિ પરિવાર🙏
🕉️શ્રી સિદ્ધિસૂરીશ્વર
સદ્-ગુરુભ્યો નમ:
પૂજ્ય બાપજી દાદા ના ભક્તો માટે
દાદાની એક અલૌકિક ધ્યાન યાત્રા
ગુરૂવારના મંગલ દિવસે આવી રહી છે.
તારીખ:-12/5/2022
🙏શ્રી સિદ્ધિ પરિવાર🙏
#StayTuned#BapjiMaharaj