The Bar Council of Gujarat is the autonomous statutory body constituted under Advocates Act, 1961 with and having wide varied powers, functions and duties.
દેશભરનું સૌથી વિશાળ ધારાશાસ્ત્રીઓનું મોબિલાઈઝેશન કરવા બદલ ધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અભિનંદન પાઠવતાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @amitshahofficial જી
#OathTakingCeremony#BarCouncilofGujarat
"આજે એકસાથે 11 હજાર વકીલો ન્યાયની પ્રક્રિયા સાથે જોડાશે, જે ખૂબ મોટી ઐતિહાસિક ઘટના છે"
- માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી @amitshahofficial જી
#OathTakingCeremony#BarCouncilofGujarat
"હું જે. જે. પટેલજીને હૃદય પૂર્વક અભિનંદન આપવા માંગુ છું, કે કદાચ આખા દેશમાં એક સાથે આટલું મોટું ધારાશાસ્ત્રીઓનું મોબિલાઈઝેશન ક્યારેય નહીં થયું હોય, જે પ્રથમ વખત આજે થયું છે"
- માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી @amitshahofficial જી
#OathTakingCeremony#BarCouncilofGujarat
"ધારાશાસ્ત્રીઓનું યોગદાન દેશના નિર્માણમાં, દેશની આઝાદીમાં અને દેશના સંવિધાનના નિર્માણમાં ખૂબ ઉત્તમ કક્ષાનું રહ્યું છે"
- માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી @amitshahofficial જી
#OathTakingCeremony#BarCouncilofGujarat
Live: માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ગરિમામયી ઉપસ્થિતિમાં ધ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત શપથવિધિ સમારોહ કાર્યક્રમ. https://t.co/UdKZb1KWMr
A proud moment for Gujarat’s legal community!
The Bar Council of Gujarat hosts the Oath-Taking Ceremony for new advocates.
📅 9th March 2025
📍 Dadanagar Convention Centre, Adalaj
#OathTakingCeremony#BarCouncilofGujarat
Milestones!
An impactful journey of the Bar Council of Gujarat—building a legacy of empowering advocates and advancing justice since 1961.
#OathTakingCeremony#BarCouncilofGujarat
The Bar Council of Gujarat continues its legacy of strengthening the legal fraternity— safeguarding rights, and shaping the future of advocacy. With over 1.25 lakh advocates enrolled, the journey of justice marches forward! #OathTakingCeremony#BarCouncilofGujarat
The Bar Council of Gujarat proudly hosts the Oath-Taking Ceremony for newly enrolled advocates, marking a significant step in their legal journey.
📅 Date: 9th March 2025
📍 Venue: Dadanagar Convention Centre, Adalaj, Gandhinagar
#OathTakingCeremony#BarCouncilofGujarat