गांवों और जनजातीय क्षेत्रों से निकलकर भारत का युवा अब सेमीकंडक्टर क्रांति का नेतृत्व कर रहा है।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने साणंद स्थित CG SEMI OSAT प्लांट में युवा साथियों से मुलाकात की।
#SemiconHubBharat
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin ने आज उत्तर प्रदेश की राजधानी लखनऊ स्थित राष्ट्र प्रेरणा स्थल पर डॉ. श्यामा प्रसाद मुखर्जी जी, पंडित दीनदयाल उपाध्याय जी और भारत रत्न श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को श्रद्धासुमन अर्पित कर नमन किया।
ગાંધીનગર-કોબા-એરોડ્રોમ રોડ પર ભાટ સર્કલ ખાતે નવનિર્મિત 'કેબલ સ્ટેડ ફ્લાયઓવર'નું લોકાર્પણ કર્યું.
₹175 કરોડના ખર્ચે તૈયાર થયેલો 1.4 કિમી લાંબો આ બ્રીજ ગુજરાતનો શહેરી વિસ્તારનો પ્રથમ કેબલ સ્ટેડ બ્રીજ છે, જે મુસાફરીને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવશે.
આ સાથે જ, નર્મદા મેઈન કેનાલ પર હાલના 6-લેન બ્રીજને 12-લેન કરવાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું. ₹48 કરોડના ખર્ચે સાકાર થનાર આ પ્રોજેક્ટથી વાહનવ્યવહારને વધુ સુગમતા મળશે.
વિકસિત ગુજરાતની નેમ સાથે માળખાગત સુવિધાઓને વધુ સુદૃઢ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
સુસ્વાગતમ🙏🏻
વિશ્વનેતા, આત્મનિર્ભર ભારતના પ્રણેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનું ગુજરાતની પાવનધરા પર હાર્દિક સ્વાગત છે.
#SemiconHubBharat#PMinSanand
देश की एकता, अखंडता और सांस्कृतिक राष्ट्रवाद के प्रखर पुरोधा, भारतीय जनसंघ के संस्थापक
“श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी”
की 125वीं जयंती पर उनका स्मरण कर नमन है
डॉ. मुखर्जी जी ने 'राष्ट्र प्रथम' के आदर्श को अपने जीवन का ध्येय बनाया। बंगाल के विभाजन के समय उनका दूरदर्शी नेतृत्व और जम्मू-कश्मीर को भारत का अभिन्न अंग बनाए रखने के लिए उनका संघर्ष और उनका बलिदान भारतीय इतिहास में सदैव स्मरणीय रहेगा।
सिद्धांतों के प्रति उनकी अटूट प्रतिबद्धता और देश की अखंडता के लिए उनका आजीवन संघर्ष युवाओं को सदैव प्रेरणा देता रहेगा।
આજરોજ ઉના તાલુકાનો રૂદ્રપ્રયાગ ખાતે અને ઊના શહેરનો યોગા કેન્દ્ર ખાતે આયોજિત શક્તિકેન્દ્ર સંયોજકોના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવાનો અવસર પ્રાપ્ત થયો..
આ પ્રશિક્ષણ વર્ગમાં શક્તિકેન્દ્રના સંયોજકો તેમજ સમર્પિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Debark Sesel.
Profondeman apresye lakey salere ofer par Dokter Patrick Herminie lo erport.
Sesel i en partener maritim enportan e en zanmi pros dan Losean Endyen.
Mon pe espekte sa vizit enn ki prodiktiv, ki ava ranforsi bann lyen ki dat depi lontan e ranforsi korperasyon pour benefis pep le de nasyon.
@StateHouseSey
ये है देश की पहली हाइड्रोजन ट्रेन… 🚆🇮🇳
पर्यावरण के अनुकूल और आधुनिक तकनीक से लैस यह ट्रेन भारत को स्वच्छ, सुरक्षित और टिकाऊ रेल परिवहन की नई दिशा देगी।
यही है हरित भविष्य की ओर नए भारत की तेज रफ्तार! 🌱
ભારતમાં મોબિલિટી ક્ષેત્રે આજનો દિવસ ઐતિહાસિક બની રહેશે.
પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી સહકારી ટેક્સી સેવા - ભારત ટેક્સીનો માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
પાઇલટ પ્રોજેક્ટની સફળતા બાદ આ પહેલ રાજ્યવ્યાપી શરૂ કરવામાં આવી છે.
વાહનચાલકને ડ્રાઇવરના બદલે સારથી કહીને "શોષણ નહીં, પણ સહકારથી સમૃદ્ધિ"ની ભાવના સાથે તેમને આર્થિક સુખાકારીની દિશામાં આગળ વધારતી આ પહેલ છે.
આ પ્રસંગે, પાઇલટ પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સારથીઓને સન્માનિત કર્યા. ભારત ટેક્સીની સેવાને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે વિવિધ MoU પણ કરવામાં આવ્યા.
ભારત ટેક્સી સેવા ગુજરાતમાં સૌથી વધુ સફળ સાબિત થશે અને આપણા સારથીઓ દેશમાં સૌથી વધુ આવક મેળવતા થઈને આર્થિક રીતે સમૃદ્ધ બનશે તેવો મને વિશ્વાસ છે.
@AmitShah
#BharatTaxi
गुजरात के सभी बड़े नगरों में दोपहिया वाहन, ऑटो और फोर व्हीलर - तीनों क्षेत्रों में भारत टैक्सी का आज से अधिकृत शुभारंभ हुआ है।
– केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी
#BharatTaxi