@prafulpbjp બધું જ બરાબર છે સાહેબ જે આરોગ્ય કર્મચારી દ્વારા એક ભયાનક મહામારી Covid -1 9માં સૌથી વધારે કામ કર્યું ટેસ્ટ પણ એણે જ કર્યા સેમ્પલ પણ એણે જ લીધા એવા લેબ ટેક કેડર ને 130દિવસ રજા પગાર આપો એવા તો કંઈક કરોડો રૂપિયા વપરાઇ જાય છે બીજો કામ કરવા માં એટલે આપવું તો પડશે જ
@prafulpbjp@HealthDeptGuj નમસ્કાર સાહેબ
ગુજરાત આરોગ્ય પંચાયત વિભાગમાં જે Covid -19માં રજા દરમિયાન લેબ કેડર દ્વારા કામ કર્યું તેનું 130દિવસ રજા પગાર હજુ સુધી સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી સરકાર દ્વારા ફ્ક્ત જે બે કેડર હડતાળ માં ગઇ તેને જ આપ્યો છે એટલે એવું લાગે છે કે જે હડતાળ કરે એને જ આપવાનું????
@prafulpbjp નમસ્કાર સાહેબ
તમે mphw,fhw કેડર માટે ઘણું આપ્યું છે એ સારું કર્યું પણ આરોગ્ય પંચાયત માં બીજી કેડરો પણ છે Covid 19 નું પણ કઈ આપ્યું નથી તો હવે તો વિચારો સાહેબ તમે તો કર્મચારી માટે ભગવાન સમાન છો ભગવાન તો વગર વિચાર પણ આપે જ છે તો બીજી કેડરો ના આશીર્વાદ લેવા હોય તો વિચારો
@prafulpbjp@AmitShah@Bhupendrapbjp@patelishwarsinh નમસ્કાર સાહેબ
માનનીય હર્ષ સંઘવી સાહેબ દ્વારા જાહેરાત કરી છે કે કોરોના સમયમાં ST ના કર્મચારી મરણ પામ્યા તેમને 25 લાખ નો લાભ આપ્યો સારુ છે અમે આરોગ્ય વિભાગ ગુજરાત પંચાયત લેબ.ટેક.દ્વારા કેટલાય લોકો ના ટેસ્ટ કર્યા સેવા કરી તો અમને 130રજા પગાર આપ્યો નથી તો તેનું કંઈક વિચારો
@Nimishaben_BJP નમસ્કાર મેડમ તમારા સમય દરમિયાન અને એના આગળ થી અમારી રજૂઆત છે સરકારમાં પણ હજુ સુધી અમારા પંચાયત લેબ ટેક ના એક પણ પ્રશ્ન નો જવાબ મળ્યો નથી અને અમારો એક પણ પ્રશ્ન નું સોલ્યુશન થયું નથી તો કંઈક સરકાર અમને ન્યાય આપે તેવી સરકારમાં રજુઆત કરવા વિનંતી
@Bhupendrapbjp@BJP4Gujarat@iJagdishBJP@sanghaviharsh@ratnakar273 સાહેબ તમે તો દાદા ભગવાન ના માણસ છો કોઈ સોલ્યુશન કરો અમારી લેબ કેડર નું પગાર ધોરણ પણ 30વર્ષ થી રજૂઆત છે 130દિવસ કોરોના રજા પગાર ના આપ્યો ઇન્ફેક્શન એલાઉન્સ ના આપ્યું આ બધું ના આપવાનું કારણ શું????
@kuberdindor@narendramodi@AmitShah કોરોના માં લેબ ટેક કેડર દ્વારા કોરોના ના સેમ્પલ લેવામાં આવ્યા, તેમની તપાસ કરી રીઝલ્ટ આપવામાં આવ્યું કરવામાં આવ્યું તોય સરકાર દ્વારા લેબ ટેક ની કદર કરવામાં ના આવી એનું કારણ શું હોય શકે તો સરકારમાં અમારી રજૂઆત કરવામાં આવે અને અમને તત્કાલિક આ કોરોના 130દિવસ રજા પગાર આપવામાં આવે
@kuberdindor@narendramodi@AmitShah સાહેબ પંચાયત લેબ ટેક કર્મચારી માટે વિચારો આપ સાહેબ દ્વારા આરોગ્ય ની ત્રણ કેડર ને જ ફક્ત કોરોના 130દિવસ રજા પગાર આપ્યો છે તો બીજી ચાર કેડર ને ક્યા કારણ માટે 130દિવસ રજા પગાર ના આપ્યો
@irushikeshpatel@narendramodi નમસ્કાર સાહેબ
આરોગ્ય ના બધાય પ્રોગ્રામ માં લેબોરેટરી ટેક્નિશિયન ને પિલર, કી પર્સન, હાર્ટ વિગેરે જેવા ઉપનામ આપવામાં આવ્યા છે તો કોવિડ 19ના 130દિવસ રજા પગાર આપવામાં આટલા બહાના કેમ બતાવવા માં આવે છે
@irushikeshpatel નમસ્કાર સાહેબ
આ ગુજરાત માં આપની સરકાર માં જmphw fhw 12537કોર્ટ માં કેશ જીત્યા છે તેમને આખા ગુજરાત માં 1400કરોડ રૂપિયા આપવાના થયા છે તો અમે લેબ ટેક કેડરે કયો ગુનો કર્યો તો 30કરોડ રૂપિયા આપવામાં સરકાર ને બોજો પડે છે
@prafulpbjp નમસ્કાર સાહેબ અમારા પંચાયત લેબ ટેક ના પ્રશ્નો બાબતે વિચારો
COVID -19. 130દિવસ રજા પગાર આપો
પગાર ધોરણ ના સુધરે તો અમને ઉચ્ચતર જે 1996પહેલા આપવામાં આવે છે તે આપો
@irushikeshpatel નમસ્કાર સાહેબ હવે આપ સાહેબ પંચાયત મંત્રી છો તો અમારા પંચાયત લેબ ટેક પ્રશ્નો માટે થોડો વિચાર કરજો પાંચ થી સાત પ્રશ્નો છે કોઈ ના પણ નિરાકરણ થયા નથી તો ક્યારે લાવશો અમને નોકરી કરતા 27વર્ષ પૂરા થઈ ગયા
@purneshmodi નમસ્કાર સાહેબ આપ સાહેબ ની સરકારમાં સરકારી કર્મચારી ઓના ઘણાં જ પ્રશ્નો પેન્ડિંગ માં છે તો આરોગ્ય કર્મચારી પંચાયત લેબ ટેક ના પ્રશ્નો નું નિરાકરણ લાવવા વિનંતી