રાજકોટ મહાનગર પાલિકા નાં ઇતિહાસ માં પ્રથમ વાર કોન્ટ્રાક્ટ પ્રથા માં કામગીરી કરતા સફાઈ કામદારો નું બોનસ જાહેર કરવામાં આવ્યું
આજ પહેલા ક્યારેય કોઈ યુનિયન દ્વારા શોષિત અને પીડિત કામદારો નું બોનસ મજૂર નથી કરાવ્યું ત્યારે રાજકોટ કામદાર યુનિયન ની આં સૌથી મોટી જીત છે
પ્રમુખ પારસ બેડીયા
રાજકોટ ��ામદાર યુનિયન નાં પ્રમુખ શ્રી પારસ બેડીયા ને રાજકોટ મહાનગર પાલિકા નાં કોન્ટ્રાકટર જી. ડી અજમેરા દ્વારા ૫૦ લાખ ની ઑફર જે ઠુકરાવી દીધી હતી એ પૈકી ૫ લાખ નો હપ્તો જયદીપ આહીર દેવા આવતા તેને રંગે હાથે ઝડપી પોલીસ હવાલે ��ર્યો હતો
રાજકોટ મહાનગર પાલિકા માં કાયમી સફાઈ કામદારો ની ભરતી માં માતા પિતા અને દાદા દાદી વાળો ગેર બંધારણીય અને અસંવિધાનિક નિયમો વિરુદ્ધ "રાજકોટ શહેર પ્રમુખ શ્રી ડૉ.માધવભાઈ દવે" આવેદનપત્ર પાઠવ્યું હતું જે��ાં *રાજકોટ કામદાર યુનિયન નાં પ્રમુખ શ્રી પારસ બેડીયા* અને તેની આગેવાન ટીમ.
@Bhupendrapbjp માન. શ્રી મુખ્ય મંત્રી શ્રી રાજકોટ મહાનગર પાલિકા માં કાયમી સફાઈ કામદારો ની ભરતી જે ગેર બંધારણીય અને ભારતીય બંધારણ ની વિરૂદ્ધ માં છે તેને રદ કરવામાં માટે અને તંત્ર અને શાસક પક્ષ ને અઢળક લેખિત રજૂઆતો કરી છે તેમાં ન્યાય અપાવવા વિનંતી છે
પ્રમુખ શ્રી પારસ બેડીયા
ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર ની સફળતા મેળવી હતી તેને લઈ તિરંગા યાત્રા કરવામાં આવી હતી ત્યારે આં જીત ની યાત્રા માં રાજકોટ કામદાર યુનિયન નાં પ્રમુખ શ્રી પારસ બેડીયા નાં નેજા હેઠળ બહુળી સંખ્યા નાં હાજરી આપી હત
રાજકોટ કામદાર યુનિયન
પ્રમુખ શ્રી પારસ બેડીયા
આજ રોજ *રાજકોટ કામદાર યુનિયન* દ્વારા રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્��મુખ *શ્રી ડૉ. માધવભાઈ દવે* ને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાથી પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવતા આવી હતી
રાજકોટ કામદાર યુનિયન
પ્રમુખ :- પારસ બેડીયા
આં વિડિયો વધુ માં વધુ શેર કરવા વિનંતી છે જેથી થી દર���ક જાગૃત નાગરિક સુધી આં વિડિયો પહોંચી શકે અને *બંધારણ નો ભંગ કરતી*
*રાજકોટ મહાનગર પાલિકા ની આંખો ઉધડે* અને કદાચ ન્યાય કરવા માટે દ્રઢ નિશ્ચય કરે
રાજકોટ કામદાર યુનિયન
પ્રમુખ શ્રી પારસ બેડીયા
રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારોમાં તેના સીધી લીટીના વારસદારોના સ્વૈચ્છિક રાજીનામા મંજુર કરવા માટે જે બોગસ મેડીકલ સર્ટીફીકેટમાં એજન્ટો દ્વારા કૌભાંડ
રાજકોટ કામદાર યુનિયન નાં પ્રમુખ શ્રી પારસ બેડીયા છેલ્લા ૨૨ દિવસ થી ધરણાં / ઉપવાસ ઉપર બેઠા છે તો ગુજરાત નાં મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આં બાબતે યોગ્ય કરવા વિનંતી છે