નશામુક્ત ભારતનાં સંકલ્પ સાથે રવિવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબે સમગ્ર દેશમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો શુભારંભ કરાવ્યો હતો.
જે અંતર્ગત NFSU ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાહેબ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન"ના રાજ્યકક્ષાના કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ યુવાનોને 'નશા મુક્ત યુવા - વિકસિત ભારત સંકલ્પ'ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
सबसे ऊँचा, सबसे शानदार,
लौह पुरुष हैं हमारे सरदार।
31 अक्टूबर को सरदार वल्लभभाई पटेल जी की 150वीं जयंती पर स्टैच्यू ऑफ यूनिटी में आयोजित एकता दिवस परेड और अन्य कार्यक्रमों में शामिल होकर एकता का संदेश फैलाएँ।
#RashtriyaEktaDiwas2025#SardarPatel150
ગાંધીનગરના શ્રી લિમ્બચ ધામ ખાતે કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના #MannKiBaat આયોજિત કાર્યક્રમ માન પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ અધ્યક્ષશ્રી આશિષ દવે સાહેબ સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયો હત��� સૌ કોઈ પ્રેરણાદાયક સંદેશો સાંભળ્યો.
गांधीनगर लोकसभा क्षेत्र विकास व ज��कल्याण के पथ पर निरंतर आगे बढ़ रहा है। गांधीनगर के साणंद विधानसभा में आज ₹66 करोड़ की लागत के विभिन्न कार्यों का वीडियो कॉन्फ्रेसिंग के माध्यम से लोकार्पण और शिलान्यास किया। वृक्षारोपण, स्ट्रीट लाइट, सड़क, जल निकासी, स्कूल और आंगनवाड़ी केंद्र के इन कार्यों से साणंद वासियों का जनजीवन और भी सुगम, स्वस्थ और सुविधासंपन्न बनेगा।
ગાંધીનગર લોકસભા ક્ષેત્ર વિકાસ અને લોકકલ્યાણના પંથે સતત આગળ વધી રહ્યું છે. આજે ગાંધીનગરની સાણંદ વિધાનસભામાં ₹66 કરોડના વિવિધ કામોનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો. વૃક્ષારોપણ, સ્ટ્રીટ લાઇટ, રસ્તા, ડ્રેનેજ, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોના આ વિકાસ કાર્યો સાણંદના લોકોનું જીવન વધુ સુગમ, સ્વસ્થ અને સુવિધાજનક બનાવશે.
લેખક તરીકે મારી છઠ્ઠી ગુજરાતી ફિલ્મ
કહાણી મારા, તમારા
આપણા સૌના ઘરની - મહારાણી !
કામવાળીબાઈ ક્યારેય મોડી નથી આવતી, એ તો એની બસ, ટ્રેન કે રીક્ષા જ મોડી હોય છે !
એ કંઈ ઓછું કામ નથી કરતી, બસ તમારી અપેક્ષા વધુ પડતી હોય છે.
#Maharani 👑 – In cinemas 1st August 2025!
On the Third Day of Celebration of Jan Aushadhi Diwas 2025, PMBJP organized Jan Aushadhi Bal Mitra in 30 cities across the nation. Sky lanterns/balloons were released, drawing competitions and prize distribution were organized during the event. Nutritional products were also distributed among bal mitras. To increase awareness and promote the use of generic medicines, Jan Aushadhi Diwas is observed with a week-long celebration from March 1st to 7th, 2025.
#PMBJP #healthcare #JanAushadhiDiwas2025
પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ એટલે શું?
એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ પ૧ શક્તિપીઠના દર્શન કરવાનો સુલભ્ય અવસર એટલે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
#ChaloAmbaji
મારા જન્મદિવસ પર આપની શુભેચ્છાઓ માટે આપ સૌનો દિલથી ખુબ ખુબ આભાર માનું છું, આપ સ્નેહીજનો એ વોટસએપ, ફેસબુક, રૂબરૂ અને ફોન દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા જે મને શુભેચ્છા સંદેશાઓ આપ્યા એ આપનો માર��� પ્રત્યે નો પ્રેમ દર્શાવવા બદલ આપ સહુ નો હૃદય પૂર્વક આભાર.
કેવી રીતે શત્રુની આત્મા કંપી ગઈ ?
એવું તો શું થયું કે આસ્થાના શિખર સામે અરિને ઘૂંટણીયે પડીને પરાજય સ્વિકાર કરવો પડ્યો.
એના માટે થિયેટરમાં #Kasoombo જોવા જવું પડે
ખમકારે..ખોડલ સહાય છે...
અદભૂત ગુજરાત ફિલ્મ ‘કસુંબો’ જેને શબ્દોમાં વર્ણવા માટે શબ્દો નથી..
પણ એટલું જરૂર કહીશ કે ફિલ્મના દરેક પાત્રોએ ખૂબજ સારી ભૂમિકા ભ���વી છે
જેમાં મને ‘દાદુભા’નું પાત્ર સૌથી વધારે ગમ્યું, ફિલ્મના
ખમકારે..ખોડલ સહાય છે... અને ટાઈટલ ગીત ‘કસુંબો’ અદ્ભુત છે.
Medically Speaking @medicallyspkng presents the #SushrutaAwards, 1st ever televised health awards.
We extend our heartiest congratulations to Milan Shah, Jan Aushadhi Store owner, for his service to #Bharat in the field of health. Watch it live! 8th February, 10 am onwards as we welcome Chief Guest Shri Mansukh Mandaviya. (@mansukhmandaviya)
@MoHFW_INDIA