As part of Seva Sankalp Abhiyan 2026, the team at #RSCRajkot came together wholeheartedly to clean the entire campus and planted saplings to nurture a greener tomorrow.
Clean campus. Green campus. Collective responsibility. 💚
#SevaSankalpAbhiyan#SwachhGujarat#SwachhBharat
🌍☀️ **September Equinox | 23 September 2026**
Today, **day and night are nearly equal** across the Earth. 🌗
The Sun is directly above the **Equator**, marking the beginning of **autumn in the Northern Hemisphere**. 🍂
**Equinox = Equal Night** ✨
#RSC-Rajkot
ફૂલ તો આપણે રોજ જોઈએ છીએ… પણ તેના પરાગરજની દુનિયા ક્યારેય જોઈ છે?
RSC Under Microscope – Season 5માં
“પરાગરજની અદભુત દુનિયા” સાથે આજે આપણે ફૂલની એવી દુનિયામાં ડોકિયું કર્યું, જે નરી આંખે દેખાતી નથી.
🎙️ ચાલો, સાંભળીએ… આ અદૃશ્ય દુનિયા જોઈને આપણા સહભાગીઓને કેવું લાગ્યું?
🌍 #SuperSunday is back!!! Three activities in a single day:
🔬The wonderful world of plants under #microscope
🐾#Rabies awareness and Quiz
🌍 Fun activities related to the environment and health
📅 27th September 2026 | Sunday
📍 #RSCRajkot
Come… one day, three experiences!
One plant… but two different worlds inside!
🔬What is the actual difference between #monocot and #dicot?
When we look at the leaf, root, and stem under a microscope, the difference will come alive right before our eyes!
👀📅27th September | ⏰ 10:00 AM – 12:00 PM📍 #RSCRajkot
🌿 One plan. but two different worlds inside!
🔬What is the actual difference between monocot and dicot?
When we look at the leaf, root, and stem under a microscope, this difference will come alive right before your eyes!
📅 27th September | ⏰ 10:00 AM – 12:00 PM
📍#RSCRajkot
આ જ તો છે RSCનો કૌશલ્ય મંચ,
જ્યાં કોઈ શીખવે છે, કોઈ શીખે છે.
અને અંતે દરેક વ્યક્તિ કંઈક લઈને જાય છે. 🌿
દોરા અને સોય સાથે આજે અનુભવ, પરંપરા અને લાગણીઓ પણ વહેંચાઈ.
અને અમારા એક સહભાગીએ પોતાની સુંદર વાતથી આ અનુભવને વધુ ખાસ બનાવી દીધો.
પૃથ્વીની અદૃશ્ય ઢાલ… ઓઝોન લેયર! 🛡️
એક સમય હતો જ્યારે તે જોખમમાં હતી, પરંતુ વિજ્ઞાન અને વૈશ્વિક એકતાથી આજે તે ધીમે ધીમે સાજી થઈ રહી છે. 💙
આ ઉમ્મીદની એક અનોખી સફર છે...
પણ પૃથ્વીને બચાવવાના પડકારો હજુ ઘણા છે.
#WorldOzoneDay#OzoneDay#SaveOurPlanet#MotherEarth#ClimateAction
Drama Festival 2026–27માં જોડાઓ અને *“વિજ્ઞાન અને સમાજ”*ની થીમ પર તમારી સર્જનાત્મકતા, અભિનય અને વૈજ્ઞાનિક વિચારને નવી ઊંચાઈ આપો. 🌟
🤖 AI • 🚗 ઇલેક્ટ્રિક વાહનો • 🚀 અંતરિક્ષ • 🌊 મહાસાગર
તમારો વિષય પસંદ કરો, તમારી ટીમ બનાવો અને વિજ્ઞાનની વાતને મંચ સુધી પહોંચાડો!
🔬🧵🧠 One Sunday. Three experiences.
This 20 Sept, explore the microscopic world of pollen, discover the beauty of Bharatkam, and join us for World Alzheimer’s Day with a documentary, games & quiz.
📍 RSC Rajkot | 🎟️ Register Now!
#SuperSunday#RSCRajkot#RajkotEvents
દાદીના હાથમાં સોય જોઈ છે ક્યારેય? 🪡
ભરતકામ માત્ર એક કળા નથી.
કોઈના માટે એ બાળપણની યાદ છે,
કોઈના માટે મા-દાદી પાસેથી મળેલો વારસો,
અને કોઈના માટે પોતાના હાથથી કંઈક સુંદર બનાવવાનો આનંદ.
RSCનો કૌશલ્ય મંચ આ વખતે લઈને આવ્યું છે એવી જ એક પરંપરાગત કળા — ભરતકામ.
A flower holds a world we rarely see. 🌼🔬
RSC Under Microscope–Season 5 | Session 3માં માઇક્રોસ્કોપની મદદથી પરાગરજની અદભુત દુનિયાની સફર, તે શું છે, કેમ મહત્વનું છે અને તેની સૂક્ષ્મ રચના કેવી દેખાય છે?
કારણ કે વિજ્ઞાન ઘણીવાર ત્યાંથી શરૂ થાય છે, જ્યાં આપણી આંખોની નજર અટકી જાય છે.
Rakshabandhan at #RSCRajkot was truly a celebration for everyone! ❤️✨
We had specially designed activities for kids and adults, bringing families together through creativity, games, laughter and lots of festive fun. 🪢🎨
This Janmashtami, let’s celebrate a little differently! 💙🦚
Join #RscRajkot for Matuki & Mukut making, traditional games, quiz, colouring, selfies & a fun Microscope Workshop! 🔬✨
📅 2–5 Sept 2026
📍 RSC Rajkot, Nr. Ishwariya Park
Come learn, create & celebrate! 💙
#Janmashtami
🔬 Do you have a science project? #RSCRajkot is giving you a special platform to showcase it! 🌟
💡 Bring your project and let everyone see your scientific creativity and talent!
📲 Scan the QR code and register today.
📅 Last date to register: 1 September 2026
#ScienceProject
Childhood never comes back…
but the moments spent with our siblings
come alive again every #RakshaBandhan. ❤️
Warm wishes for a beautiful Raksha Bandhan
from #RSCRajkot
🚀 Super Sunday: National Space Day! 🌌
A day packed with rockets, rovers, planets, Moon mysteries, space films, paper rockets, fun facts & more! 🪐🔭
📅 23 August 2026 | Sunday
⏰ 2:00 PM onwards
📍 Regional Science Centre – Rajkot
💖 This Raksha Bandhan, let’s celebrate the bond with creativity, joy & beautiful memories!
Join us at Regional Science Centre – Rajkot for fun-filled Bracelet making and Sparrow making activities.
📅 28 August 2026
⏰ 4:00 PM to 6:00 PM
📍 #RSCRajkot