Harsh નાદ :
✍ધારીએ એવું થતું નથી અને,
વિચારીએ એવું હોતું નથી,
એનું નામ "જીંદગી"
પારખવાની કોશીશ તો ઘણી કરી લોકો એ પરંતુ...
અફસોસ સમજવાની કોશીશ કોઈ નથી કરતુ.
"રેડિયો સ્રોત, શિક્ષણ પરોક્ષ" દ્વારા રેડિયો પરથી જ વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું.
દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ અને દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સુરેશ એચ. મેડા સાહેબ દ્વારા ઉત્તમ કારકિર્દી કરવાં બદલ સન્માન કરવામાં આવ્યું.
#EducationForAll