May 1st is the establishment day for the Gujarat state. Gujarat is a land of entrepreneurship, innovation, and hard work. Let us continue to uphold these values and create a brighter future for our state. #HAPPYGujaratDay2023! @GovOfGujarat@GujjuRockz
આગામી ઉનાળું વેકેશનમાં Summer@RSC કાર્યક્રમ અંતર્ગત @RSCRajkot દ્વારા વિજ્ઞાન આધારિત જ્ઞાન અને ગમ્મત સાથેના વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આગામી ૨જી એપ્રિલ થી ૮મી એપ્રિલ ૨૦૨૩ સુધી આ કાર્યક્રમમાં જોડાવા માટે તમામ વિજ્ઞાન પ્રિય જનતાને આમંત્રણ છે.
Last Saturday of March, a symbol of commitment to the planet. Earth Hour is a worldwide movement organized by the World Wildlife Fund (WWF) to encouraging individuals, communities, and businesses to turn off non-essential electric lights, for one hour, from 8:30 to 9:30 p.m.
૨૭ મી માર્ચના રોજ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવામા આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજ ૨૬ માર્ચ ૨૦૨૩ના રોજ @RSCRajkot ખાતે "કિરણની શોધ" વૈજ્ઞાનિક નાટિકાનુ આયોજન કરવામા આવ્યું હતું. આ ઉજવણીમાં @RSCRajkot ના આશરે ૨૦૦ જેટલા મુલાકાતીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
આગામી ઉનાળું વેકેશનમાં Summer@RSC કાર્યક્રમ અંતર્ગત @RSCRajkot દ્વારા વિજ્ઞાન આધારિત જ્ઞાન અને ગમ્મત સાથેના વર્કશોપ્સ, એક્ટિવિટીઝ, હેન્ડઝ-ઑન- એકસપીરિયન્સ અને વૈજ્ઞાનિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૨ થી ૮ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન આ કાર્યક્રમનો લાભ લોકો વિનામૂલ્યે લઈ શકે છે.
૨૭ મી માર્ચ ૨૦૨૩ ના રોજ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવામા આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ૨૬ માર્ચ ૨૦૨૩ના રોજ @RSCRajkot ખાતે "કિરણની શોધ" વૈજ્ઞાનિક નાટિકાનુ આયોજન કરવામા આવ્યું છે. આ ઉજવણી અન્વયે તમામ જનતાને @RSCRajkot ની મુલાકાત માટે ભાવભર્યું આમંત્રણ છે. @InfoGujcost@IndiaDST
23rd March is the #BirthAnniversary of Wernher von Braun a German-American aerospace engineer and space architect. He is widely thought of as the father of rocket technology and space. #OnThisDay@RSCRajkot Remembers him for his contribution.
Since 2010 on 20th March Nature Forever Society Initiated World Sparrow Day has now become a citizen movement. We from World Sparrow Day Secretariat wishes everyone today ‘Happy World Sparrow Day’ to one & All. Your support for this cause means a lot help for our little Sparrows.
@RSCRajkot@IndiaDST@dstGujarat@InfoGujcost@vnehra@narottamsahoo@Punam_Bhargava On behalf of the Nature Forever Society Secretariat, I would like to extend our heartfelt thanks to all of you who have supported and shared awareness about the importance of sparrows on this World Sparrow Day.
Thank you
Best regards,
Nature Forever Society Secretariat
#Sparrows are the indicator of a good #ecosystem.
They are the little helpers that #nature sends to us.
They help in seed dispersal and also destroy the insects that cause harm to our health.
Let's be kind to these small birds by providing a place in our space.
19th March is the #BirthAnniversary of Mario Molina, who helped discover chlorofluorocarbons (CFCs) that can destroy Earth's #ozonelayer as well as the existence of the Antarctic ozone hole. For his work in 1995, he was awarded the Nobel Prize. #OnThisDay@RSCRajkot remembers him
૨૨ મી માર્ચ ૨૦૨૩ ના રોજ વિશ્વ જળ દિવસ ઉજવવામા આવે છે. આ ઉજવણીના ભાગરૂપે @RSCRajkot ખાતે વિશ્વ જળ દિવસની ઉજવણી "એક્સેલરેટિંગ ચેન્જ" ની થીમને ધ્યાન માં રાખતા અલગ- અલગ પ્રવૃત્તિઓ સાથે કરવામા આવશે. આ ઉજવણી અન્વયે તમામ જાહેર જનતાને @RSCRajkot ની મુલાકાત માટે ભાવભર્યું આમંત્રણ છે.