@Hasmukhpatelips
છતાં પણ આ બાબત ઉપર ગંભીરતાથી વિચારવા જેવું છે કે વર્ગ 1-2 અને 3 ની પરીક્ષામાં આવતા ગુજરાતી વર્ણનાત્મક પેપરમાં જે પ્રશ્નોના સ્વરૂપો છે તેમાં ઘણા મતમતાંતરો જોવા મળતા હોય છે. ખાસ એમાં આપના તરફથી એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે. જેથી સચોટ માર્ગદર્શન મળી રહે.
@Hasmukhpatelips
નમસ્કાર...
સરજી,
આપના કાર્યકાળમાં ગુજરાત રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને વિશ્વાસ અને વિદ્યાર્થીઓમાં વિશ્વાસનું સંપાદન થયું છે.
છતાં પણ એક બાબત અંગે આપનું ધ્યાન દોરવું છે જે આપના ધ્યાનમાં હશે જ...
જેવું વાવશો એવું લણશો !
આદિવાસી સમાજે આમ આદમી પાર્ટીનો એક જ ધારાસભ્ય ચૂંટ્યો અને એમને એક જ મિટિંગમાં આદિવાસીમાટે ફાળવાતા કરોડો રૂપિયા કઈ રીતે અધિકારીઓ અને ભાજપના નેતાઓ એક સીએમના કાર્યક્રમના ચા બિલના 1.10 કરોડ કરીને આદિવાસીઓ માટે વાપરવાને બદલે કઈ રીતે સગે વગે કર્યા એની પોલ ખોલી !