सामाजिक समतेचे ध्वजधारक छत्रपती शाहू महाराज जी यांनी सर्वसमावेशक शासन व्यवस्था बळकट करून लोकाभिमुख शासनाचा एक आदर्श घालून दिला. स्त्री शिक्षण, शिष्यवृत्ती व्यवस्था आणि शिक्षणाचा व्यापक विस्तार या माध्यमातून त्यांनी सामाजिक सक्षमीकरणाला एक नवी दिशा दिली. त्यांचे विचार राष्ट्र उभारणीसाठी सदैव प्रेरणास्रोत राहतील.
राजर्षी छत्रपती शाहू महाराज जी यांच्या जयंतीनिमित्त त्यांना सादर नमन.
𝟮𝟲 𝗝𝘂𝗻𝗲: 𝗜𝗻𝘁𝗲𝗿𝗻𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗗𝗮𝘆 𝗔𝗴𝗮𝗶𝗻𝘀𝘁 𝗗𝗿𝘂𝗴 𝗔𝗯𝘂𝘀𝗲
🚨 In Five Years, Gujarat Police Prevented Drugs Worth Over Rs. 13,600 Crore from Reaching the Youth of Gujarat and Other States
🚨 In Five Years, Gujarat Police Registered More Than 3,700 Drug Cases and Sent 5,346 Accused Involved in the Illegal Drug Trade Behind Bars
🚨Gujarat Becomes the First State to Implement a 'Drug Reward Policy' to Financially Incentivise Police Personnel and Informants Who Help Expose Drug Networks
🚨Historic 'Out-of-Turn Promotion' Policy Implemented for Police Personnel Who Risk Their Lives to Bust International Drug Rackets.
🚨Today, Drug Traffickers Fear Using Gujarat as a Route to Transport Narcotics to Other States.
महान चिंतक एवं साहित्यकार, राष्ट्रीय गीत ‘वंदे मातरम्’ के अमर रचयिता बंकिमचंद्र चट्टोपाध्याय जी की जयंती पर कोटिशः नमन।
उनके विचार आज भी हमें मातृभूमि के प्रति कर्तव्य, संस्कृति के प्रति गौरव और राष्ट्र के प्रति समर्पण का संदेश देते हैं।
Chaired the Governing Body meeting of the National Dope Testing Laboratory in New Delhi today.
Under PM Shri @narendramodi ji's leadership, institutions like NDTL are helping in strengthening the anti-doping ecosystem across the nation.
"Empowering Every Child Through Education"
‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ'ના અંતિમ દિવસે ભાવનગર શહેરની એ.કે. મોરડીયા હાઇસ્કુલમાં શાળા પ્રવેશીત બાળકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સાથે જ શૈક્ષણિક વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર તેજસ્વી તારલાઓનું ઈનામ અને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના દરેક બાળકનું સચોટ શૈક્ષણિક મૂલ્યાંકન થાય તે માટે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આધુનિક વ્યવસ્થા કાર્યરત છે. બાળકોના સર્વાંગી અને ગુણવત્તાયુક્ત વિકાસ માટે સરકાર સતત ચિંતિત અને કાર્યશીલ છે.
બે દાયકાથી વધુની સફળ સફર બાદ આ શાળા પ્રવેશોત્સવ ગુણવત્તાસભર શિક્ષણનો મહાયજ્ઞ બની ચૂક્યો છે. દીકરાઓ સાથે દીકરીઓ પણ ભણી-ગણીને આગળ વધી સમાજ-રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી.
#ShalaPraveshotsav2026
આજે સાણંદની મારી મુલાકાત દરમિયાન જનસંઘના વરિષ્ઠ કાર્યકર શ્રી હસમુખભાઈ પટેલ સાથે મુલાકાત કરી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગત 12 વર્ષમાં "રાષ્ટ્રહિત પ્રથમ"ની ભાવના સાથે ભારતનો અભૂતપૂર્વ સર્વાંગીણ વિકાસ થયો છે. ભારતમાતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવાની ચેતના દેશના જન-જનમાં જાગી છે. આ અંગે તેમની સાથે માહિતીપ્રદ વિચારોનું આદાનપ્રદાન કર્યું.
"संस्कृतं पठामः, संस्कारान् वर्धयामः।
ભાવનગરના નારી ખાતે એ.કે. મોરડીયા હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત “સંસ્કૃત કક્ષ”નું ઉદ્ઘાટન કર્યું.
આ કક્ષમાં વિવિધ શૈક્ષણિક ચાર્ટ, દૃશ્યાત્મક સામગ્રી અને સરળ અભ્યાસ પદ્ધતિઓ દ્વારા સંસ્કૃત ભાષા શીખવાની અનોખી અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના થકી વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા સંસ્કૃત માધ્યમથી શીખવા અને સમજવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થશે.
આ સંસ્કૃત કક્ષના માધ્યમથી સુસંસ્કૃત ભારતના નિર્માણનો ભાવ વધુ મજબૂત બનશે અને શૈક્ષણિક સંસ્થાઓમાં સંસ્કૃતમય વાતાવરણનું સર્જન થશે.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વિઝન અને રોડ મેપ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-2020)ના માર્ગદર્શન હેઠળ સરળ માનક સંસ્કૃત (Simple Standard Sanskrit)ના આધારે સંસ્કૃત ભાષાના અભ્યાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
मातृभूमि, धर्म और स्वाभिमान की रक्षा के लिए समर्पित बाबा बंदा सिंह बहादुर जी ने अपने अदम्य साहस और कुशल नेतृत्व से मुगल सेना को अनेक बार पराजित किया तथा विशाल भू-भाग को मुगल अत्याचारों से मुक्त कराया। उन्होंने किसानों को उनके अधिकार दिलाने के लिए न्यायपूर्ण व्यवस्था स्थापित की और असहनीय यातनाएँ सहने के बावजूद धर्मांतरण स्वीकार नहीं किया।
महान योद्धा, खालसा सेना के प्रथम सेनापति एवं अद्वितीय पराक्रम के प्रतीक बाबा बंदा सिंह बहादुर जी के शहीदी दिवस पर उन्हें श्रद्धापूर्वक नमन।
आपातकाल के काले अध्याय को कभी भुलाया नहीं जा सकता, जिन लोगों ने संघर्ष किया था, उनके अनुभवों को प्रधानमंत्री श्री @narendramodi जी ने गुजराती भाषा में 'संघर्ष मा गुजरात' नाम से कलमबद्ध किया था।
#SamvidhanHatyaDiwas#DarkDaysOfEmergency
શિક્ષણ સાથે કેળવણી પ્રાપ્ત કરીને બાળકો રોજબરોજના જીવન - વ્યવહારોમાં સતત જાગૃતિપૂર્વક આગળ વધે અને શિક્ષિત બનીને વિકસે તેવી શુભકામનાઓ આપી તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરીને સુશોભન સાથે સમારોહના સુંદર આયોજન બદલ શિક્ષણગણને અભિનંદન પાઠવ્યા.
સાણંદની આદર્શ પીંપણ શાળામાં સ્કુલ સ્ટાફ, વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને શાળાકીય પ્રવૃત્તિઓની જાણકારી મેળવી.
માનનીય મોદીજીના માર્ગદર્શનમાં આજે સાણંદ ઔદ્યોગિક રીતે વૈશ્વિક સ્તરે ચમકી રહ્યું છે, ત્યારે અહીંની નવી પેઢી પણ એટલી જ સક્ષમ અને ટેકનોલોજીથી સજ્જ બને તે માટે સરકાર કટિબદ્ધ છે.
શિક્ષણની સાથે જ ગામમાં સ્વચ્છતા જાળવીએ, કેચ ધ રેનના સંકલ્પ સાથે પાણીના એક-એક ટીપાનો બગાડ અટકાવીએ અને 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરીએ તેવો અનુરોધ આ પ્રસંગે સૌને કર્યો.
#ShalaPraveshotsav2026
प्रधानमंत्री श्री @narendramodi जी का खाने में 'कम तेल' इस्तेमाल करने का संदेश #MYBharat के Volunteers हमारे 'Vibrant Villages' तक पहुंचा रहे हैं।
📍 मान गांव, लद्दाख
"ભૂતકાળની શાળાઓ સામે આજે સરકારી શાળાઓ સ્માર્ટ સુવિધાઓથી સજ્જ "
રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ–2026 ના ત્રીજા દિવસે મારા ભાવનગર પશ્ચિમ વિધાનસભાના નારી રોડ સ્થિત ડો. એ.પી.જે. અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નં. 50 અને 51 ખાતે નવા શૈક્ષણિક વર્ષના પ્રાંરભે સર્વે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
રાજ્ય સરકારના સતત પ્રયાસોથી આજે ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને નવીન શૈક્ષણિક તકો છેવાડાના ગામો સુધી પહોંચી રહી છે.
#ShalaPraveshotsav2026