કામ ની રાજનીતિ કરે શકે એમ નથી એટલે ધર્મ ના નામે રોડ રસ્તા ના નામે મોટા મોટા પ્રોજેક્ટો ના નામે રાજનીતિ ચાલુ કરી.
વિકાસ થી ગરીબો ના પેટ નથી ભરાતા.
લોકો ને જોઈએ છે રોજગાર,શિક્ષણ,આરોગ્ય,અને ખાવા માટે સસ્તું અનાજ ગેસ .
ગરીબો માટે આ વિકાસ કઈ કામ નો નથી.
સમજી ને મત આપજો.
#bjp#congres
હમણાં સમાચાર સંભળાય છે કે હાર્દિકપટેલ ના દેશદ્રોહ ના ગુન્હા માફ કરી દેવામાં આવ્યા છે
તો પછી ઉનાકાંડ નું શું.
શું આ સરકાર જાતિવાદી નથી??
@jigneshmevani80#Dalit#Gujarat#bhimnews
ભારત દેશ ની તમામ સફળ મહિલાઓ ના મુક્તિદાતા મહાન સમાજ સુધારક રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફૂલે ની પૂર્ણતિથી પર કોટી કોટી વંદન.
🙏
#jyotibaphule#JyotiraoPhule
અમદાવાદ ખાતે એકતા દિવસના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પગ લપસી જતાં અચાનક પડી ગયા હતા.
સોશિયલ મીડિયા માં તેમના મજાક ની પોસ્ટો આવે છે તે દુઃખ ની વાત છે
તેમના સંવિધાનિક પદ ના કારણે તેમની મજાક યોગ્ય નથી.
તેમને જલ્દી સારું થય જાય તેવી શુભેચ્છા.