🚔 ભુજ શહેર "એ" ડિવિઝન પોલીસ સ્ટેશન
પશ્ચિમ કચ્છ-ભુજ 🚔
🚦 ટ્રાફિક જાગૃતિ સંદેશ 🚦
"ટ્રાફિક નિયમોનું પાલન કરો – જીવનને સુરક્ષિત બનાવો"
રસ્તા પર આપની એક નાની સાવચેતી અનેક જીવ બચાવી શકે છે. સુરક્ષિત મુસાફરી માટે નીચેના ટ્રાફિક નિયમોનું પાલન અવશ્ય કરો:
🚔 ભુજ શહેર "એ" ડિવિઝન પોલીસ સ્ટેશન
પશ્ચિમ કચ્છ-ભુજ 🚔
🔐 ગુજરાત પોલીસ - સાયબર જાગૃતિ સંદેશ 🔐
⚠️ સાવધાન! સાયબર ગુનેગારો થી બચો ⚠️
આજના ડિજિટલ યુગમાં સાયબર ઠગાઈના બનાવો સતત વધી રહ્યા છે. પોતાની વ્યક્તિગત અને બેંકિંગ માહિતી સુરક્ષિત રાખવા નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખો:
🚔 ભુજ શહેર "એ" ડિવિઝન પોલીસ સ્ટેશન
પશ્ચિમ કચ્છ-ભુજ 🚔
જનસેવા માટે પ્રતિબદ્ધ
🕓 મુલાકાત સમય:
દરરોજ સાંજે 04:00 થી 06:00 વાગ્યા સુધી
આ સમય દરમિયાન પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રી જાતે હાજર રહી પ્રજાજનોની રજૂઆતો સાંભળશે તથા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અરજીઓનો સમયસર નિકાલ
🚔 ભુજ શહેર “એ” ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી 🚔
"તેરા તુજકો અર્પણ" અભિયાન અંતર્ગત CEIR પોર્ટલ, નેત્રમ Command & Control Center તેમજ હ્યુમન સોર્સની મદદથી ભુજ શહેર “એ” ડિવિઝન પોલીસે ગુમ થયેલ મુદ્દામાલ શોધી કાઢી અરજદારશ્રીઓને પરત સુપ્રત કર્યો.
#BhujPolice#GujaratPolice
ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન’
'પશ્ચિમ કચ્છ-ભુજ’
ગુજરાત સ્થાપના દિવસ
ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ
.
“ગૌરવશાળી ગુજરાત સંસ્કૃતિ, સેવા અને સુરક્ષાનું પ્રતિક ચાલો મળીને બનાવીએ વધુ સમૃદ્ધ અને સુરક્ષિત ગુજરાત જય જય ગરવી ગુજરાત!
EMERGENCY & POLICE HELPLINE NUMBER
ભુજ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશન માં નોંધાયેલ મર્ડર ના ગુનામાં નામદાર મુખ્ય સેશન્સ જજ ભુજનાઓની દ્વારા તત્કાલીન PI શ્રી એ.એમ.પટેલ ની સચોટ તપાસ અને મુખ્ય PP શ્રી એચ.બી.જાડેજાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ૧) મોહિત મૂળજી સિદ્ધપુરા ૨) જયેશ જયંતીજી ઠાકોર ને BNS કલમ - ૧૦૩(૧) હેઠળ..
ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI શ્રી એ.એમ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકો ની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા. #gujaratpolice👮 #bhujcityadivisionpolice#bhujpolice#kutch