નિલગાયનું એક્સિડન્ટ ચાંદખેડા સર્કલ પાસે ટ્રક દ્વારા કરવામાં આવ્યું છે. ૧ કલાક થી ફોન કર્યો હોવા છતાં રેસ્ક્યુ માટે કોઈ આવ્યું નથી. ફોરેસ્ટ વિભાગે કહ્યું કે ટીમ બીજા રેસ્ક્યુમાં છે.તો શું અમદાવાદમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એક જ એમ્બ્યુલન્સ છે.વાહ રે ફોરેસ્ટ તંત્ર વાહ.
#disgusting