देशव��सियों के इन्हीं गुणों से भारत आज अपने सामर्थ्य को निरंतर बढ़ा रहा है…
यथाशक्ति चिकीर्षन्ति यथाशक्ति च कुर्वते।
न किञ्चिदवमन्यन्ते नराः पण्डितबुद्धयः॥
��ારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મંત્રી અને પૂર્વ NRUCC (રેલવે) સભ્ય શ્રી બીપીનભાઈ પટેલ (ગાયત્રી) ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
આપનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી સભર રહે તથા આપ જનસેવા અને સંગઠનના કાર્યોમાં સદાય અગ્રેસર રહો તેવી ઈશ્વર ચરણોમાં પ્રાર્થના.
#MP24SuratLoksabha
#Mukeshdalal4u
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મંત્રી શ્રી બીપીન પટેલ (ગાયત્રી) ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ધાયુ જીવન અને જનસેવામાં કાર્યરત રહેવા માટે નવી ઊર્���ા પ્રદાન કરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના.
સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના મંત્રી,ભારતિય રેલવે ની રાષ્ટ્રીય કમિટી NRUCC ના પૂર્વ મેમ્બર, ZRUCC માં મારા પૂર્વ સાથી મેમ્બર એવા પરમ મિત્ર શ્રી બિપીનભાઈ પટેલ (ગાયત્રી) ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.
Happy Birthday...💐🎂💐 @bipingayatri
વહીવટી સુધારા અને જન-સુખાકારીની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું!
આજે વડોદરા ખાતે સંયુક્ત ચેરિટી કમિશનર અને જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી માટે નવનિર્મિત ચેરિટી ભવનનું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
🔹 અત્યાધુનિક કચેરી વહીવટી કામગીરીને વધુ ગતિશીલ અને સુગમ બનાવશે.
🔹 અરજદારો માટે સુવિધાજનક વાતાવરણ ઊભું કરી કામગીરીમાં પારદર્શિતા લાવશે.
🔹 રાજ્યની સેવાભાવી સંસ્થાઓ અને ટ્રસ્ટોને એક જ છત નીચે તમામ સુવિધાઓ પ્રાપ્ત થશે.
ભારે વરસાદમાં જ્યાં નાગરિક ઘરમાં અંદર સુરક્ષિત રહે છે, ત્યાં ગુજરાત પોલીસનો જવાન જનતાની સુરક્ષા માટે સદા અડગ રહે છે.
આવા સમર્પિત જવાનો માટે આજે વડોદરા ખાતે મહત્વપૂર્ણ સોગાતો અર્પણ કરવાનો ગૌરવપૂર્ણ અવસર.
Attended the Odisha Parab Inaugural Session at Gujarat University, Ahmedabad, celebrating the vibrant spirit of Odisha while witnessing the beautiful cultural connect between Odisha and Gujarat.
From rich heritage and deep-rooted traditions to a shared legacy of art, crafts, and devotion, both states reflect India’s diverse yet unified soul. Whether it’s the coastal spirit, entrepreneurial energy, or cultural pride, Gujarat and Odisha resonate in many ways.
Glad to be present alongside Hon’ble Deputy CM of Odisha, Smt. Pravati Parida Ji. Such platforms truly strengthen the bond between our states and celebrate the essence of Ek Bharat, Shreshtha Bharat.
@PravatiPOdisha
Glad to be a part of the Z Bharat Youth Fest 2026 at Gujarat University, Ahmedabad, an inspiring platform celebrating the energy, creativity, and limitless potential of our youth.
Interacting with young minds reaffirmed my belief that the future of our nation is in capable, innovative, and determined hands. Their passion to lead change and shape a better tomorrow is truly commendable.
On this occasion, also distributed helmets to promote road safety awareness, because empowering youth also means protecting their lives. Every life matters, and every step towards safety counts.
नवरात्रि के पहले दिन मां दुर्गा के प्रथम स्वरूप देवी शैलपुत्री की पूजा का विधान है। उनके आशीर्वाद से हर किसी के जीवन में संयम, शांति और सकारात्मक ऊर्जा का संचार हो, यही कामना है।
वन्द�� वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥
जगतजननी मां दुर्गा के चरणों में कोटि-कोटि देशवासियों की ओर से मेरा नमन और वंदन! नवरात्रि के पावन पर्व पर देवी मां से विनती है कि वे हर किसी को अपने स्नेह और अनुकंपा का आशीर्वाद प्रदान करें। जय माता दी!
https://t.co/WHEzTr3Xv6
Warm birthday greetings to Union Minister Shri CR Paatil Ji. His dedicated efforts towards strengthening water management and advancing the vision of Har Ghar Jal are helping improve the lives of countless citizens. Wishing him a long, healthy and fulfilling life in service of the nation.
@CRPaatil
देशवासियों को LPG को लेकर चिंता करने की कोई जरूरत नहीं है। मोदी सरकार ने समय रहते ठोस कदम उठाते हुए कंपनियों को उत्पादन बढ़ाने के निर्देश दिए हैं और सप्लाई सुनिश्चित की है।
🔥 LPG उत्पादन बढ़ा
🚚 डिलीवरी तेज हुई
📦 पैनिक बुकिंग पर नियंत्रण
आज दिल्ली स्थित निवास पर मध्य प्रदेश के माननीय मुख्यमंत्री श्री मोहन यादव जी ने शुभेच्छा मुलाकात की।
इस दौरान मध्य प्रदेश में जल संचय, जल संरक्षण तथा जनभा��ीदारी से जुड़े विभिन्न प्रयासों और उनकी प्रगति पर चर्चा हुई।
@DrMohanYadav51