@narendramodi माननीय केंद्रीय रेल मंत्री श्री @AshwiniVaishnaw जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं।
ईश्वर से प्रार्थना करते हैं कि आपको उत्तम स्वास्थ्य और दीर्घायु प्राप्त हो।
#HBD_AshwiniVaishnawji
माननीय केंद्रीय रेल मंत्री श्री @AshwiniVaishnaw जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं।
ईश्वर से प्रार्थना करते हैं कि आपको उत्तम स्वास्थ्य और दीर्घायु प्राप्त हो।
#HBD_AshwiniVaishnawji
સાદગીપૂર્ણ વ્યક્તિત્વ, મૃદુ અને મક્કમ સ્વભાવ, ગુજરાતના લોકપ્રિય અને દૂરંદેશી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ગિરનારી મહારાજ આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેમજ રાષ્ટ્રસેવામાં આપનું યોગદાન યથાવત રહે તેવી પ્રાર્થના.
@Bhupendrapbjp
“पत्थर पत्थर में जागा था,
विक्रमी तेज बलिदानी का,
जय एकलिंग का ज्वार जगा,
जागा था खड़ग भवानी का ॥”
माँ भारती के अमर सपूत, स्वाधीनता के कालजयी स्वर,
त्याग व बलिदान की उज्ज्वल कीर्ति पताका,
'हिंदुआ सूर्य वीर शिरोमणि महाराणा प्रताप जी की पावन जयंती पर उन्हें कोटिशः नमन।
मातृभूमि और धर्म रक्षा के लिए अपने प्राणों की आहुति देने वाले महान योद्धा की गौरवगाथा सदैव हमें प्रेरणा देती रहेगी...!!
Thank you, Hon'ble @PMOIndia, for your greetings. The well-being of our people remains our only goal.
Transcending politics, we shall focus on the State's progress and the welfare of people of Tamil Nadu. We look forward to the Union Government’s support in this endeavor.
બાપુનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@kushwahdineshr
ऐतिहासिक!
माननीय मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी के नेतृत्व में भाजपा सरकार ने विधानसभा में UCC पारित किया।
न कोई कानून से ऊपर। न कोई नागरिक नीचे।
समान गुजरात। सशक्त गुजरात।
#UCC#Gujarat#BJPDelivers
ગુજરાતમાં શરૂ થયો લોકસેવાનો ડિજિટલ અધ્યાય…
રાજ્ય સરકારની મહત્ત્વપૂર્ણ સેવાઓને "લાઇનથી ઓનલાઇન" તરફ લઈ જઈને નાગરિકો માટે વહીવટને વધુ સરળ બનાવવાની દિશામાં આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતેથી 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલનું અનાવરણ કર્યું.
ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના અહેવાલમાં કરવામાં આવેલી ભલામણના આધારે આ સુંદર પહેલનો શુભારંભ થયો છે.
સરકારી સેવાઓને વધુ વ્યાપક અને પેપરલેસ બનાવવાના લક્ષ્યાંક સાથે પ્રથમ તબક્કામાં 20 મહત્ત્વપૂર્ણ સેવાઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે સાંકળી લેવામાં આવી છે, જેમાં આવકના દાખલા, રેશનકાર્ડની સેવાઓ અને જ્ઞાતિના પ્રમાણપત્રો જેવી પાયાની જરૂરિયાતો હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે.
આ નવી વ્યવસ્થા સંપૂર્ણપણે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ છે. હવે નાગરિકોએ સરકારી કચેરીઓના ધક્કા ખાવાની કે દસ્તાવેજોની હાર્ડ કોપી જમા કરાવવાની જરૂર રહેશે નહીં.
ડિજિટલ માધ્યમથી છેવાડાના માનવીને પણ ઘરે બેઠા સરકારી સેવાઓનો લાભ અત્યંત પારદર્શક રીતે મળી શકશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકીને #DigitalIndia નું વિઝન આપ્યું છે.
તેમના જ વિઝનને અનુરૂપ ગુજરાત સરકાર ટેકનોલોજી દ્વારા જન-જન સુધી સરકારના દરેક લાભો પહોંચાડી રહી છે.
સુગમ ડિજિટલ ગુજરાત જેવી આધુનિક પહેલ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પણ સામાન્ય માનવીના સશક્તિકરણનું માધ્યમ છે, જેથી દરેક નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થશે.
અંત્યોદયના લક્ષ્ય સાથે છેવાડાના માનવી સુધી સરકારી સુવિધાઓને સરળતાથી પહોંચાડવાનો આ સેવાયજ્ઞ આવતીકાલના સમૃદ્ધ, સશક્ત અને વિકસિત ગુજરાતનો મજબૂત પાયો બનશે.
मैं सदन को और देश को यह आश्वासन देना चाहता हूं कि भारत के पास क्रूड ऑयल के पर्याप्त स्टोरेज और निरंतर सप्लाई की व्यवस्थाएं हैं: माननीय प्रधानमंत्री श्री
@narendramodi जी