ભારતીય જનતા પાર્ટીનો ગૌરવશાળી સફર…
રાષ્ટ્ર પ્રથમના સંકલ્પ સાથે આગળ વધતી શક્તિ!
6 એપ્રિલ -- સ્થાપના દિવસ નિમિત્તે
સેવા, સંસ્કાર અને સમર્પણની પ્રેરણા લઈને
નવું ભારત નિર્માણમાં આપનું યોગદાન આપીએ. 🇮🇳
#BJPEstablishmentDay#6April#NationFirst#BJP
મોદી સરકારનો મોટો નિર્ણય:
✅ પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી ₹13 થી ઘટીને ₹3 થઈ.
✅ ડીઝલ પરની ડ્યૂટી હવે શૂન્ય (₹0).
વૈશ્વિક તણાવમાં પણ મોદી સાહેબ આપણા સૌની પડખે ઊભા છે અને જનતાને મોદી રાહત આપી છે.
ભારતીય જનતા પાર્ટી, ભરૂચ જિલ્લા દ્વારા મહિલા મોરચાની નવી નિયુક્તિઓ જાહેર કરવામાં આવી છે.
આપ સૌ પ્રતિભાશાળી બહેનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ 💐
તમારું નેતૃત્વ, સમર્પણ અને સેવા ભાવથી સંગઠનને નવી ઊંચાઈઓ મળશે તેવી આશા છે.
આપ સૌને ઉજ્જવળ કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏
જય શ્રી રામ 🚩
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી રામ નવમીના પાવન અવસર પર સૌને હાર્દિક શુભેચ્છાઓ.
ભગવાન શ્રી રામના આદર્શો આપણને સત્ય, શૌર્ય અને કર્તવ્યના માર્ગે આગળ વધવા પ્રેરણા આપે.
રાજ્યમાં પેટ્રોલ ડીઝલના જથ્થા અંગે ડે.સી.એમ.હર્ષ સંઘવીનું મોટું નિવેદન
પેટ્રોલ ડીઝલનો પર્યાપ્ત માત્રામાં જથ્થો છે, સતત મોનિટરિંગ ચાલુ છે: હર્ષ સંઘવી
રાજ્યના લોકોને અફવા ન ફેલાવા કરી અપીલ
🙏 ભાજપ ભરૂચ શહેર યુવા મોરચા દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે મહાન ક્રાંતિકારી અને માં ભરતી સ્વતંત્રતા માટે પોતાના પ્રાણો ની આહુતિ આપનાર અમર શહીદ ભગતસિંહ , સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુ જી ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
વર્ષ પ્રતિપદા જેવા પવિત્ર અવસર પર આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને અખંડ રાષ્ટ્રભાવનાને પ્રગટ કરતા ભવ્ય પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું.
જય હિંદ 🇮🇳 | વંદે માતરમ
#bjp#bjpbharuch
સુરક્ષિત ગુજરાતની નેમ,
માંડવી ખાતેથી રૂ. ૬૬.૦૧ કરોડના પોલીસ પ્રકલ્પોની ભેટ !
✔️ માંડવી ખાતેથી સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી અને રેલવે પોલીસ માટે રૂ.૬૬.૦૧ કરોડના વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાનો અવસર મળ્યો.
✔️ જનતાની સેવામાં તૈનાત પોલીસ મિત્રોને ઉત્તમ સુવિધા મળે તે હેતુથી સુરત ગ્રામ્યના અનાવલ, તડકેશ્વર અને પાલોદ ખાતે નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે.
जिंदगी तो सिर्फ अपने दम पर जी जाती है,
दूसरों के कंधे पर तो सिर्फ जनाजे उठाए जाते हैं
शहीद भगत सिंह,सुखदेव,राजगुरु के बलिदान दिवस पर शत शत नमन.!!
#ShaheedDivas
આપણાં પ્રિય નેતા, ભારતના ગૌરવ
શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 8,931 દિવસની અવિરત લોકસેવાને વંદન 🙏
દેશ માટે સમર્પણ, વિકાસ માટે દૃઢ સંકલ્પ
આ સફર છે વિશ્વાસ અને વિજયની 🇮🇳
#NarendraModi#India#Leadership#BJP#ProudMoment
ભારૂચ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત મહત્વપૂર્ણ બેઠક જિલ્લા પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ અને જિલ્લા પ્રભારી શ્રી પરાક્રમસિંહજીની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક યોજાઈ.
તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર.