મહાત્મા ગાંધીના વિચાર આજે પણ એટલા જ શાશ્વત છે જેટલા દશકાઑ પહેલા હતા. એમણે ફક્ત ભારતને જ નહિ પણ સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કર્યુ.
સ્વચ્છ ભારતના ગાંધીજીના સ્વપનને આજે સાકાર કરવાનુ કામ મોદીજીએ કર્યુ છે.
મહાત્મા ગાંધીને કોટી કોટી વંદન..
૭૧ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજ રોજ વિહાર ગામ તા.માણસા જી.ગાંધીનગર પ્રાથમિક શાળામા શ્રી જે.કે. પટેલ ધ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યુ જેમા ગામ ના લોકો અને ગાંધીનગર જિલ્લા ના શિક્ષણ સમિતિ ના સભ્યો હાજર રહ્ય હતા.
૭૧ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજ રોજ વિહાર ગામ તા.માણસા જી.ગાંધીનગર પ્રાથમિક શાળામા શ્રી જે.કે. પટેલ ધ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યુ જેમા ગામ ના લોકો અને ગાંધીનગર જિલ્લા ના શિક્ષણ સમિતિ ના સભ્યો હાજર રહ્ય હતા.
આજ રોજ ૨૬મી જાન્યુઆરી ભારતના ગણતંત્ર દિવસ નિમિતે કલોલના સહુ રાષ્ટ્રીય યુવાભક્તો દ્વારા જુનાચોરા,કલોલ ખાતે ભારતમાતાને પૂજન કરી સહુ લોકોએ સાથે મળી એકતા અને શાંતિનો સંદેશ આપ્યો*
*જય માં ભારતી*
*વંદે માતરમ*
ભારતીય જનતા પાર્ટી કલોલ શહેર સંગઠન ધ્વારા તરીખ ૨૩-૦૧-૨૦૨૦ના રોજ સીએએના સમર્થનમા ભવ્ય સાઈક્લ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા શહેર સંગઠનના પ્રમુખશ્રી જે.કે. પટેલ સાથે વરીષ્ઠ આગેવનો અને કર્યકર્તા મિત્રો મોટી સંખ્યામા જોડાયા હતા.
આજ રોજ તારીખ ૧૮/૦૧/૨૦૧૦ ના રોજ બપોરે ૧૨-૩૯ કલાકે સંગઠનના શહેર પ્રમુખશ્રી જે.કે. પટેલ અને ગુરુકૂલના સ્વામીશ્રી પ.પૂ પ્રેમસ્વરુપ દાસજી ના વરદ્ હસ્તે કલોલ શહેર ભાજપ કાર્યાલય ને ફ્રી વાઇફાઇ ઝોન કરવામાં આવ્યો.
Twitter: kalol shaher bjp@BjpKalol
Face book પર kalol Shaher Bjp Sanghathan
કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખશ્રી જે.કે. પટેલની આગેવાનીમાં CAA ના સમર્થનમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
Kalol vidhansabha mat vistar ne IIS aapva badal Hon. Amitbhai Shah ane Hon. Ratan Tata no khub khub Abhar ane Kalol na prajajano ne abhinandan. IIS ma dar varshe 5000 vidhyarthio prasikshan melavse.