તા.૨/૭/૨૦૨૬ ના રોજ "ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા" અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ માટે રાણીપ વોર્ડ ખાતે વિવિધ સોસાયટી અને ફ્લેટનું વૃક્ષારોપણ માટે રજીસ્ટ્રેશન કાર્ય સંપન્ન કર્યું.
તા.૫/૭/૨૦૨૬ ના રોજ "ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા" અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ માટે રાણીપ વોર્ડ ખાતે આશ્રય - (૧૦) ફ્લેટમાં રજીસ્ટ્રેશન કાર્ય સંપન્ન કર્યું.
"ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા" અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ માટે રાણીપ વોર્ડ ખાતે આશ્રય ફ્લેટમાં રજીસ્ટ્રેશન કાર્ય સંપન્ન કર્યું. જે સંદર્ભ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ જી તથા મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ જી વિશેષ ઉપસ્થિત હતા
તા.૩૦/૬/૨૦૨૬ ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ��ા ચેરમેન તરીકે શ્રી પરાગભાઈ નાઈક તથા કર્ણાવતી મહાનગર અનુસૂચિત મોરચા કે અધ્યક્ષ શ્રી ઉમંગભાઈ સરવૈયા જી એ AMTS સભ્ય ના રૂપ માં પદગ્રહણ કર્યું.
તા.૧૩/૭/૨૦૨૬ ના રોજ ભારતીય જનતા પાર્ટી, અનુસૂચિત જાતિ મોરચા, અસારવા વોર્ડ દ્વારા મેઘાણીનગર મ્યુનિસિપલ શાળામાં વિદ્યાર્થીઓને પ્રમુખશ્રી પરેશભાઈ રાવત જી દ્વારા નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.
પ્રશિક્ષણ મહાભિયાન ૨૦૨૬ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, કર્ણાવતી મહાનગર દ્વારા અનુસૂચિત જાતિ મોરચાની ટીમને પ્રશિક્ષણ વર્ગમાં આપવાની થતી કીટ તૈયાર કરવાની જવાબદારી સોંપી છે, જેના ભાગરૂપે તા.૬/૭/૨૦૨૬ ના રોજ ખાનપુર કાર્યાલય ખાતે મોરચાના કાર્યકર્તાઓ દ્વારા કીટ તૈયાર કરવામાં આવી.
પ્રશિક્ષણ મહાભિયાન ૨૦૨૬ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, કર્ણાવતી મહાનગર દ્વારા અનુસૂચિત જાતિ મોરચાની ટીમને પ્રશિક્ષણ વર્ગમાં આપવાની થતી કીટ તૈયાર કરવાની જવાબદારી સોંપી છે, જેના ભાગરૂપે તા.૧૧/૭/૨૦૨૬ ના રોજ ખાનપુર કાર્યાલય ખાતે મોરચાના કાર્યકર્તાઓ દ્વારા કીટ તૈયાર કરવામાં આવી.
તા.૬/૭/૨૦૨૬ ના રોજ "ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા" અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ માટે રાણીપ વોર્ડ ખાતે નેમીનાથ ફ્લેટ, ઠાકોર વાસ અને આજુબાજુના વિસ્તારમાં રજીસ્ટ્રેશન કાર્ય સંપન્ન કર્યું.
एल जी ग्राउंड मणिनगर में अहमदाबाद पश्चिम लोक���भा के लोकप्रिय सांसद श्री दिनेशभाई मकवाणा जी द्वारा केंद्र व राज्य सरकार की विविध योजना व कार्यक्रम की प्रदर्शनी का आयोजन किया गया था। इस कार्यक्रम में मोर्चा शहर अध्यक्ष श्री उमंगभाई भाई सरवैया जी, एवं सभी कार्यकर्ता उपस्थित हुए।
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સારંગપુર સ્થિત શ્રી ડૉ.બાબાસાહેબ આંબેડકર જી ની પ્રતિમા તેમજ પરિસર ખાતે આયોજિત 'નમો સ્વચ્છ���ા અભિયાન' માં શ્રમદાન કર્યું અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરાયેલા “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું.
, કર્ણાવતી મહાનગર દ્વારા અનુસૂચિત જાતિ મોરચાની ટીમને પ્રશિક્ષણ વર્ગમાં આપવાની થતી કીટ તૈયાર કરવાની જવાબદારી સોંપી છે, જેના ભાગરૂપે તા.૪/૭/૨૦૨૬ ના રોજ ખાનપુર કાર્યાલય ખાતે મોરચાના કાર્યકર્તાઓ દ્વારા કીટ તૈયાર કરવામાં આવી.
स्वागतम्
गांधीनगर लोकसभा क्षेत्र के लोकप्रिय सांसद और केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमितभाई शाह जी का गुजरात की पावन भूमि पर हार्दिक स्वागत है।
कर्मठशील एवं ऊर्ज��वान व्यक्तित्व के धनी, भारतीय जनता पार्टी कर्णावती महानगर अनुसूचित जाति मोर्चा के अध्यक्ष श्री उमंगभाई सरवैया जी आपको जन्मदिन की हार्दिक बधाई एवं असीम शुभकामनाएं 💐।