भारतीय संस्कृति के पावन पर्व "गुड़ी पड़वा" की आप सभी प्रदेशवासियों को हार्दिक शुभकामनाएं।
आज से आरंभ हो रहा यह नववर्ष सभी के जीवन में सुख, समृद्धि, शांति एवं सौभाग्य का संचार करे यहीं प्रार्थना।
ગુજરાત ભાજપને નવીન ઊંચાઈ પર લઇ જનારા, માઈક્રો મેનેજમેન્ટના મહારથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી @crpaatil જી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપ સ્વસ્થ રહો, દીર્ધાયું પામો અને અમને નેતૃત્વ પ્રદાન કરતા રહો એવી અભ્યર્થના.
#happybirthday#birthdaywishes#crpatil
भाजपा वो राजनीतिक दल हैं
जहां राजनीति सत्ता नहीं साधना है
राजनीति भोग नहीं त्याग है
राजनीति आराम नहीं तपस्या है
राजनीति कोई पदभार नहीं उत्तरदायित्व है।
- श्री @NitinNabin जी, राष्ट्रीय अध्यक्ष, भाजपा
#સુસ્વાગતમ્_નીતિન_નવીનજી
ભાજપમાં કાર્યકર્તા હોવું એ સૌથી મોટી લાયકાત છે.
ભાજપમાં સામાન્ય પરિવારનો વ્યક્તિ દેશના વડાપ્રધાન બની શકે છે અને સામાન્ય કાર્યકર્તા રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારીનું વહન કરી શકે છે.
#સુસ્વાગતમ્_નીતિન_નવીનજી
"बीजेपी एक संस्कार है। बीजेपी एक परिवार है, बीजेपी में मेंबरशिप से भी ज्यादा रिलेशनशिप होती है।
बीजेपी एक ऐसी परंपरा है, जो पद से नहीं, प्रक्रिया से चलती है।"
#સુસ્વાગતમ્_નીતિન_નવીનજી
भाजपा क्षेत्रीय आकांक्षाओं को राष्ट्रीय मंच देती है।
इसी विश्वास के कारण आज देश के हर कोने से लोग भाजपा से जुड़ रहे हैं, और राजनीति में प्रवेश के लिए भाजपा सबसे सुरक्षित व सशक्त मार्ग बन चुकी है।
#સુસ્વાગતમ્_નીતિન_નવીનજી
Big win for ‘Made in India’!
Thanks to the efforts of PM @narendramodi Ji, US tariffs on Indian goods have been reduced to 18%, making our products more competitive in the global market.
Local to Global!
Visionary leadership, real results
The India–US trade agreement and lower 18% tariff will boost exports, attract investments, and create lakhs of jobs for India’s youth.
Thank you PM Shri @narendramodi Ji.
Under the strong and decisive leadership of Hon'ble PM Shri @narendramodi Ji, India–US trade ties have reached a historic milestone.
Tariffs on Indian products are now down to just 18%, giving a major boost to India’s economy and exports.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના મજબૂત નેતૃત્વના કારણે ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી થઈ છે. ભારતીય ઉત્પાદનો પર ટેરિફ ઘટીને હવે માત્ર 18% થયો છે. આ નિર્ણયથી ભારતીય અર્થતંત્રને નવી ગિત મળશે. આભાર મોદીજી.
ગુજરાત સરકારના માન. નાણાં અને શહેરી વિકાસ મંત્રી શ્રી @KanuDesai180 જીને તેમના જન્મદિવસ નિમિત્તે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.
ઈશ્વર આપને ઉત્તમ આરોગ્ય, દીર્ઘ આયુષ્ય અને જનસેવામાં સતત સફળતા પ્રદાન કરે તેવી કામના.