રાષ્ટ્રવાદ, જનસેવા અને સુશાસનની પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી.
વિશ્વના સૌથી મોટા રાજનૈતિક દળ, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના સૌ દેવદુર્લભ કાર્યકર્તાઓને હાર્દિક શુભકામનાઓ.
ભાજપા એ માત્ર રાજકીય સંગઠન નથી, પરંતુ રાષ્ટ્ર પ્રથમના મંત્રને આત્મસાત કરી, છેવાડાના માનવીના ઉત્થાન માટે અંત્યોદયના પથ પર ચાલતી વિચારધારા છે.
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના વૈચારિક બીજમાંથી આજે જે વિરાટ વટવૃક્ષ આકાર પામ્યું છે, તેના મૂળમાં કરોડો કાર્યકર્તાઓનો અવિરત પરિશ્રમ અને અતૂટ સમર્પણ રહેલું છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મજબૂત નેતૃત્વમાં આજે દેશમાં જન-જનના વિશ્વાસ અને સહકારથી પ્રગતિ અને વિકાસના નવા આયામો સર થઈ રહ્યા છે.
2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આપણે સૌ કાર્યકર્તાઓ પૂરી નિષ્ઠાથી કટિબદ્ધ છીએ.
આ સંગઠનશક્તિનો જ વિજય છે કે આજે ભારત વિશ્વફલક પર એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે.
અને, સંગઠનની આ શક્તિ જ ભારતને વિકસિત દેશોની હરોળમાં ટોચના સ્થાને બિરાજમાન કરાવશે.
#47YearsOfNationFirst
भाजपा के स्थापना दिवस की सभी समर्पित कार्यकर्ताओं को हार्दिक शुभकामनाएँ।
सेवा, समर्पण और राष्ट्र प्रथम की भावना से प्रेरित करोड़ों कार्यकर्ताओं के अथक प्रयासों ने भारतीय जनता पार्टी को विश्व का सबसे बड़ा लोकतांत्रिक संगठन बनाया है। यह गौरवपूर्ण यात्रा हम सभी के सामूहिक संकल्प और जनसेवा के प्रति अटूट प्रतिबद्धता का प्रतीक है।
#BJPSthapnaDiwas
राष्ट्र प्रथम के संकल्प के साथ, अंत्योदय और सेवा के पथ पर निरंतर अग्रसर करोड़ों कार्यकर्ताओं को भारतीय जनता पार्टी के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं।
#47YearsOfNationFirst
For strengthening the Aatmanirbhar Bharat & Make In India vision, the expansion of the petroleum sector is important.
It is with this vision that the foundation stone for a Polypropylene Unit at the Kochi Refinery has been laid:
Prime Minister Shri @NarendraModi ji
माँ भारती के अमर सपूत एवं स्वधर्म की रक्षा के लिए अपना सर्वस्व अर्पण करने वाले महान योद्धा छत्रपति संभाजी महाराज जी के बलिदान दिवस पर उन्हें सादर नमन !
#ChhatrapatiSambhajiMaharaj
सेवा संकल्प प्रस्ताव: भारत की विकास यात्रा का नया अध्याय! 🇮🇳
आज, 24 फरवरी 2026 को नए प्रधानमंत्री कार्यालय ‘सेवा तीर्थ’ में प्रधानमंत्री श्री नरेन्द्र मोदी की अध्यक्षता में केंद्रीय मंत्रिमंडल की ऐतिहासिक पहली बैठक संपन्न हुई।
‘सेवा तीर्थ’ केवल एक भवन नहीं, बल्कि कर्तव्य, सेवा और समर्पण पर आधारित नए भारत की नागरिक-केंद्रित शासन संस्कृति का प्रतीक है।
यहां लिया गया प्रत्येक निर्णय 140 करोड़ देशवासियों की सेवा-भावना, संवैधानिक मूल्यों और राष्ट्र-निर्माण के दीर्घकालिक लक्ष्यों से प्रेरित होगा।
विकसित भारत 2047 के संकल्प के साथ, यह पहली बैठक भारत के भविष्य की दिशा तय करने वाला एक ऐतिहासिक क्षण है। #CabinetDecisions
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે પવિત્ર તીર્થક્ષેત્ર દ્વારકા ખાતે દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ ભાવભેર આગમન કરી રહ્યા છે.
આ પવિત્ર યાત્રા દરમિયાન સૌને વિનંતી છે કે સુરક્ષા, સહકાર અને સંયમ સાથે આપણે સૌ મળીને આ પવિત્ર યાત્રાને સુખદ અને સુરક્ષિત બનાવીએ.
જય દ્વારકાધીશ 🙏🏻
अन्नदाता का सम्मान, राष्ट्र का अभिमान!
24 फरवरी 2019 को प्रधानमंत्री श्री @NarendraModi जी द्वारा शुरू की गई PM-KISAN योजना से करोड़ों किसानों को हर वर्ष ₹6000 की सीधी सहायता मिल रही है। ये पहल ना केवल उन्हें आत्मनिर्भर बना रही है बल्कि उन्हें समृद्धि के मार्ग पर आगे भी बढ़ा रही है।
#7YearsOfPMKisan
Cabinet under the leadership of Hon’ble PM Shri @NarendraModi ji, approves the proposal for alteration of name of State of ‘Kerala’ as ‘Keralam’.
#CabinetDecisions
વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (કચ્છ-સૌરાષ્ટ્ર) અંતર્ગત જામનગર સહિત ૭ જિલ્લાઓમાં નવીન GIDC (સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ) મંજૂર કરવા બદલ આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh નો હ્રદયપૂર્વક આભાર.
ખેલાડીઓ માટે સુવર્ણ અવસર!
✨ સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫ ✨
જામનગર – દેવભૂમિ દ્વારકા લોકસભાના રમતવીરો માટે પોતાની પ્રતિભા દર્શાવવાનો આ એક અનોખો મંચ છે.
🏆 વિવિધ રમતોમાં ભાગ લઈ તમારા કુશળતા અને રમતપ્રેમને ઉજાગર કરવાની તક ચૂકી ન જશો!
📌 રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે
👉 આજે જ તમારું નામ નોંધાવો અને ખેલ મહોત્સવનો ગૌરવપૂર્ણ ભાગ બનો!
#SansadKhelMahotsav2025