આજ રોજ CAA જનજાગરણ મહાસંપર્ક અભિયાન ગુજરાતભરમાં દરેક બુથ પર કાર્યક્રમો યોજવામાં આવ્યા. તેમાં અંકલેશ્વર ના ગડખોલ ગામે હાજર રહી માનનીય મંત્રી શ્રી @IshwarsinhPATEL સાહેબ ઉપસ્થિતિમાં લોકસંપર્ક કાર્યક્રમ કરવામાં આવ્યો.
આજ રોજ અંકલેશ્વર તાલુકા ના ભડકોદ્રા ગામ ખાતે #જનજાગૃતિ_અભિયાન_નાગરિગતા_સંશોધન_કાયદો (CAA)-2019 મહત્વપૂર્ણ કાયદા ને ઘરે ઘરે લોકો સુધી જાણ થાય એના અનુસંધાન માં આજ રોજ લોકો સુધી જરૂરી માહિતી આપવામાં આવી.
अनुच्छेद 371 के किसी भी प्रावधान का CAA से उल्लंघन नहीं होता। पूर्वोत्तर के लोगों की भाषाई, सांस्कृतिक, और सामाजिक पहचान को संरक्षित रखा जाएगा । #IndiaSupportsCAA