ગાંધીનગર લોકસભાના સાંસદ, દેશના કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી @AmitShahજીની પ્રેરણાથી કલોલ ખાતે શ્રી રીશીતાબેન શાહ તથા સંગઠનના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સગર્ભા માતાઓને પૌષ્ટિક લાડુનું વિતરણ કરવામાં આવ્યું.
સ્વસ્થ માતા અને સ્વસ્થ શિશુ એ સ્વસ્થ સમાજના પાયાના સ્તંભ છે.
"જનસેવા એ જ સંકલ્પ, વિકાસ એ જ લક્ષ્ય"
આજરોજ મારી વિધાનસભાના બાવળા તાલુકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ, વીજ પુરવઠો, તૂટેલા રોડ-રસ્તાઓ, બંધ થયેલા માર્ગો, તળાવોના સમારકામ સહિતની વિવિધ સ્થાનિક સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી.
🚨 અગત્યની સૂચના!
બાવળા નગરપાલિકા દ્વારા મિલકત વેરામાં 10% વળતર મેળવવાની મુદત 31/08/2026 સુધી લંબાવવામાં આવી છે. છેલ્લી ઘડીની દોડધામ ટાળવા અને આ લાભ મેળવવા માટે અત્યારે જ તમારો ટેક્સ ભરો!
સમયસર ચૂકવણી, ઉજ્જવળ ભવિષ્ય!
#taxtime#discount#bavla#gujaratupdates#propertytax
આજે સાણંદ વિધાનસભા વિસ્તારમાં Jodhpur Sweets ના શુભ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવવાનો અવસર મળ્યો.
આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ દાવડાજીની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો. નવા ઉદ્યોગો અને વ્યવસાયિક સાહસો સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાની સાથે
@narendramodi માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh તથા માનનીય આરોગ્ય મંત્રી શ્રી @prafulpbjp નો સાણંદ વિધાનસભાની જનતા વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
સાણંદ વિધાનસભાના બાવળા તાલુકામાં આવેલ બાવળા CHC ને 80 બેડની મીની સિવિલ હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરવાની મંજૂરી મળવી સમગ્ર વિસ્તાર માટે અત્યંત આનંદ અને ગૌરવની બાબત છે.
આ જનહિતલક્ષી અને દુરંદેશી નિર્ણય બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ,
🌱 હરિયાળું પર્યાવરણ જ વિકસિત ભવિષ્યનો મજબૂત આધાર છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત આજે મારા સાણંદ વિધાનસભાના શેલા ગામ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.
"એક પેડ માઁ કે નામ" 🌱
માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના "એક પેડ માઁ કે નામ" અભિયાનને જનઆંદોલન બનાવવાના સંકલ્પ સાથે, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી @AmitShah સાહેબના માર્ગદર્શન હેઠળ
આપની આ નિમણૂકથી સંગઠનને વધુ વેગ મળશે અને મહિલા ઉત્કર્ષ તેમજ સમાજ કલ્યાણના કાર્યો નવી ઊંચાઈઓ સર કરશે તેવા પૂર્ણ વિશ્વાસ સાથે આપ પ્રગતિના પંથે સદાય અગ્રેસર રહો તેવી શુભકામનાઓ પાઠવું છું.