Millet (બાજરી)ના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રસ્તાવને United Nations એ સ્વીકાર્યો. વર્ષ 2023ને International Millet Year તરીકે જાહેર કરવું એ માનવહિતમાં એક મહત્વનું પગલું છે.
@BookBirdAcademy
- રાષ્ટ્રપતિએ ફોજદારી પ્રક્રિયા ઓળખધારો 2022ને મંજુરી આપી
- આ ધારામાં ફોજદારી બાબતોની તપાસ અને એ તપાસના રેકોર્ડ સાચવવા માટે કામગીરીને હાથ ધરવાની જોગવાઈ કરાઈ છે.
@BookBirdAcademy@bhavin_peter