મારા જીવનનો એક અદભુત
કિરદાર સખા સાથી એ મિત્ર.
જીવનના હરેક મોડ પર સાથ
દેવા તૈયાર છે મારી એ મિત્ર.
નિભાવે નિસ્વાર્થ ભાવે દોસ્તી
ના કોઈ આશા કે ના અપેક્ષા,
વિકટ પરિસ્થિતિમાં જાળવી
રાખે વહેવાર,બોસ્કી એ મિત્ર.✨♥️
જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@BoskyDoshi#રાધાસ્વરા