મ્યુનિસિપલ સેવા માંથી નિવૃત્તિ, પણ સેવામાંથી ક્યારેય નહીં!
આજે બે વરિષ્ઠ અધિકારીઓએ પોતાની નિવૃત્તિની ક્ષણને બાકરોલ કરુણા મંદિર ગૌશાળામાં સેવા/દાન આપીને યાદગાર બનાવી દીધી. સમાજ પ્રત્યેની તેમની આ ફરજ અને ગૌસેવાની ભાવનાને શત-શત નમન.
#AMC#CNCD#Friendsofanimal#Animalwelfare
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રખડતા પશુઓની સમસ્યાના નિરાકરણ માટે વસ્ત્રાલ, રામોલ અને હાથીજણના પાંચ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રસ્તાઓ વધુ સુરક્ષિત બનશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે.
#StrayDogManagement#cattlemanagement#AMC#CNCD
The CNCD Department is committed to ensuring both public safety and animal welfare through systematic stray dog sterilization and anti-rabies vaccination drives.
#AMC#CNCD#PublicSafety#straydogmanagement
જેણે આપણને જીવનની શ્રેષ્ઠ ક્ષણો આપી હોય તેમને વિદાય આપવી સૌથી કઠિન હોય છે. બ્રુનો અને લ્યુસી, હવે તમે તમામ પીડા અને સંઘર્ષથી મુક્ત છો. તમે હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશો, વહાલા દેવદૂતો. અમારી સંવેદનાઓ સુ.શ્રી કિંજલ સોલંકી અને આયુષ કંદોઈ સાથે છે.
#Humanity#CNCD#AMC#dog
A beautiful blend of service to Mother Cow and environmental conservation through biogas.The Shah family distributed 500 liters of mango juice and 5000 rotis, making it a truly meaningful tribute filled with kindness and gratitude
#AMC#CNCD#Ahmedabad#GauSeva#friendsofanimal
અબોલ જીવોની સેવા એ જ સાચી પ્રભુ સેવા
એલિસબ્રીજ વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી અમિતભાઈ શાહના સુપુત્રી ઝીલ શાહે પોતાના જન્મદિવસે, તેમના પરિવારજનો અને જીવદયા પ્રેમી સાથે દાણીલીમડા સ્થિત 'કરુણા મંદિર ગૌશાળા અને શ્વાન સેવાલય' ની મુલાકાત લીધી.
Not all heroes wear caps.
Some carry buckets of water. 💧🐾
Together, Masoom Charitable Trust and Ahmedabad Municipal Corporation are helping street dogs stay hydrated during the summer heat.
One pot at a time. One life at a time.
#CNCD#AMC#heatwave#saveanimals#animals
We were deeply honored to welcome Shri Tejas Bhandari (Sr. Assistant Municipal Commissioner, South West Zone, AMC) and his beautiful family to the Bakrol Karunamandir Gaushala. There is nothing quite as pure as spending time in Gau Seva.
Thank you for presence!
#GauSeva#AMC
Honored to have Shri Gaurang Prajapati ji (President, BJP OBC Morcha Karnavati Mahanagar & Former Leader of the Ruling Party, Ahmedabad) visited the Danilimda Karuna Mandir Gaushala.
Let's continue to work together for a more compassionate city!
#GauSeva#Ahmedabad#CNCD
પાલતુ શ્વાન નહીં પરંતુ પરિવારના એક સદસ્યની વિદાય !
અમદાવાદના ચાંદખેડા વિસ્તારના રહેવાસી મયુરકુમાર એન. કાનાબાર દ્વારા તેમના ૧૫ વર્ષના પ્રિય લેબ્રાડોરની અંતિમવિધી AMCના CNCD વિભાગના પેટ ક્રિમેટોરિમમાં કરવામા આવી જેનો પરિવાર દ્વારા CNCD વિભાગનો આભાર માનવામાં આવ્યો.
#CNCD#AMC
Honouring Our Beloved Companions Through Nature
This World Environment Day, June 5, 2026, let's celebrate love in the most meaningful way — by planting a tree in memory of our dear furry friends.
"Plant a Tree in Memory of Your Beloved Pet"
#cncd#AMC#environmentday
આ વિશ્વ પર્યાવરણ દિવસ, ૫ જૂન ૨૦૨૬ ની અનોખી ઉજવણી
" પ્રિય શ્વાનની સ્મૃતિમાં એક વૃક્ષ વાવીએ"
વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિનું જતન કરીએ અને આપણા પ્રિય મિત્રને હૃદયપૂર્વક હરિયાળી શ્રદ્ધાંજલિ અર્પીએ અને ગાયના છાણ માંથી બનાવેલ ખાતર પ્રકૃતિને પરત કરીએ.
લાગણીસભર અને પ્રેરણાદાયી
જન્મદિવસની સાચી ઉજવણી અબોલ જીવોની સેવામાં!
શ્રી જયંતીલાલ પટેલના જન્મદિવસ નિમિત્તે, એસોસિયેટ એડિટર શ્રી જીજ્ઞેશભાઈ પટેલ (TV9) દ્વારા કરુણા મંદિર, બાકરોલ ખાતે ગાયોને ૭૪૦ કિલો પૌષ્ટિક આહાર ખવડાવી ને 'જીવદયા'નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું
Friends Of Cattle અંતર્ગત ગૌ સેવા ગૃપના ભાવિકભાઈ પટેલે Zero Waste Campus બાકરોલ કરુણા મંદિરની મુલાકાત કરી અને ગૌ વંશને રોટલી અને ગોળ ખવડાવ્યો જેનો CNCD વિભાગ આભાર માને છે.
#CowTourism#FriendsOfCattle#karunamandir#cncd#AMC
World Bank Veterinary Team visited Bakrol Gaushala, Ahmedabad run by CNCD AMC to study cow dung based biogas, bio fertilizers, waste to energy & sustainable livestock management
#AMC#Gaushala#WorldBank#ZeroWaste#NetZero2047#GauSeva