₹7,500 કરોડથી વધુના કુલ રોકાણ સાથે વિકસાવવામાં આવેલ CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરશે ઉદ્ઘાટન.
#SemiconHubBharat
રાષ્ટ્રસેવાના 4,399 દિવસ!
ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન.
#LongestServingElectedPMModi
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के दूरदर्शी नेतृत्व के नया भारत “अंत्योदय से राष्ट्रोदय” के संकल्प के साथ विकास पथ पर तेजी से अग्रसर है।
विगत 12 वर्षों में आयुष्मान भारत, DBT, प्रधानमंत्री आवास योजना, किसान सम्मान निधि, उज्ज्वला योजना, सुरक्षा बीमा योजना, मुद्रा योजना, स्वनिधि योजना, स्वच्छ भारत मिशन, निःशुल्क राशन जैसी युगांतकारी पहलों के माध्यम से करोड़ों लोगों के जीवन में खुशहाली आई है।
मोदी सरकार के निरंतर प्रयासों का परिणाम है कि हर घर तक बैंकिंग सेवाएं पहुंची, दिव्यांग भाई-बहनों के अधिकारों में विस्तार और ग्रामीण क्षेत्रों में गरीबी में उल्लेखनीय कमी आई। साथ ही सुरक्षा, सम्मान स्वच्छ व बेहतर जीवन प्रदान कर करोड़ों परिवार मुख्यधारा से जुड़े हैं।
ये 12 वर्ष “अंत्योदय से सुशासन” के कालखंड के रूप में “विकसित एवं आत्मनिर्भर भारत” निर्माण की दिशा में मील के पत्थर हैं। जनकल्याण और विकास की नीतियों से भारत अब वैश्विक पटल पर तेजी से उभर रहा है।
#12YearsOfGaribKalyan
Heartiest birthday greetings to the Honorable Chief Minister of Uttar Pradesh, Shri @myogiadityanath Ji. Under your visionary leadership, Uttar Pradesh continues to march forward on the path of development, security, and prosperity. I pray Lord Buddha to bless you with good health, long life, and endless energy to continue serving the nation and the people.
सेवा, सुशासन और गरीब कल्याण के 12 वर्ष।
प्रधानमंत्री श्री @narendramodi जी को प्रधानमंत्री पद पर 12 वर्ष पूर्ण करने पर हार्दिक अभिनंदन एवं शुभकामनाएं।
#12YearsOfModiGovt
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ની ઇટાલીની આ મહત્વપૂર્ણ મુલાકાત આગામી સમયમાં ભારત-ઇટાલીની વ્યૂહાત્મક ભાગીદારી અને મિત્રતાના બંધનને વધુ ગાઢ તેમજ મજબૂત બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.💐💐
સમાન લોકશાહી મૂલ્યો, પરસ્પર વિશ્વાસ અને માનવ-કેન્દ્રીત વિકાસની પ્રતિબદ્ધતા સાથે ભારત અને નોર્ડિક દેશો એક શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભવિષ્યના નિર્માણ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે.