Just 2 Hours Left For A Session on Banking Related Grievances with the Department of Financial Services...
In this discussion, Shri M. Nagaraju, IAS, Secretary, Department Of Financial Services, Shri V Srinivas, IAS, Secretary, DARPG & Shri Sanjay Kumar Rakesh, MD & CEO, CSC SPV will join us LIVE on the #CSC X Page, on 28th February, 2025 (Today) from 4 PM onwards.
#DigitalIndia #DARPG #CPGRAMS #GoodGovernance #GrievanceRedressal #CitizenFirst #PublicService #DigitalInclusion #CSCParCharcha #FinancialInclusion
આજ રોજ હવામાન વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ આવનાર 5દિવસ મહત્તમ તાપમાન 45ડીગ્રી રહેવાની શક્યતાઓ છે.તેના અનુસંધાને #AMC દ્વારા ગુજરાત શ્રમયોગી બાંધકામ બોર્ડ દ્વારા ચાલતાં શ્રમીક અન્નપૂર્ણા યોજના શાહવાડી બસ સ્ટેન્ડ બુથ પર 85 બોટલ ઠંડીછાશ વિતરણ કરવા માટે આપવામાં આવી હતી.@Amc_Gujarat
મણિનગર વિધાનસભા લાંભા વૉર્ડના શાહવાડી વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના પ્રોગ્રામમાં CSC VLE શ્રી સોનારા જીતુબેન નવરલાલ દ્વારા PM વિશ્વકર્મા યોજના અને Axis Bank "0" બેલેન્સ સેવિંગ A/C માટે લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપી લાભો લેવા પ્રોત્સાહિત કર્યા.@CSCegov_@PMOIndia
अहमदाबाद के शाहवादी VLE ID 234423720015 सोनारा नटवर ने सिनियर सिटीजन के घर रात के 10 बजे जाकर उसका जीवन प्रमाणपत्र बनाया। @CSCgujarat @CSC #Jeevanpraman@natvarsonara
But if the option of father's name which is in pan card is given in Aadhaar card and election card, service women and every woman will not face the issue of name mismatch in any of their documents.Earlier when it was running there was no issue with the same name.@UIDAI@ceo_uidai
Aadhaar card and election card is a big problem for women. Women have father's name in birth certificate, education certificate. When in Aadhaar card and in election card, her husband's name and address are appearing after marriage.
@UIDAI@ceo_uidai@ECISVEEP@SpokespersonECI
પણ pan કાર્ડ માં જે ઓપ્સન છે પિતા ના નામ નો એવો ઓપ્સન આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડમાં આપે તો સર્વિસ કરતી મહિલાઓ ને અને દરેક મહિલાને તેમના કોઈ જ ડોક્યુમેન્ટ માં નામ મિસમેચ ના ઇસ્યુ આવે નહીં. પેહલાં ચાલતું હતું ત્યારે સરખા નામ નો કોઈ ઇસ્યુ આવતો નહીં.
@UIDAI@ceo_uidai
આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડ માં મહિલાઓ માટે એક મોટો પ્રોબ્લેમ છે. મહિલાઓ ને જન્મ ના દાખલા, એજ્યુકેશન સર્ટિફિકેટ માં પિતાનું નામ હોય છે. જયારે આધાર કાર્ડ માં અને ચૂંટણી કાર્ડ માં લગ્ન પછી તેના પતિનું નામ અને સરનેમ લાગતી હોય છે.
@UIDAI@ceo_uidai
ગઈ કાલે જેને પણ એક મહિલાના સળતા ફોટા મૂકીને હોળી ની શુભેચ્છાઓ પાઠવી હતી તેમને અને તે સળગતી મહિલાને હોંશે હોંશે જે સમજુ અને એજ્યુકેશનલ છોકરીઓ, મહિલાઓ એ જોઈને પોતાની જાતને ધન્ય સમજી તેમને પણ ખાસ 8 માર્ચ મહિલા દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.
#womensday2023#womenpower#womenempowement
@naushad_solanki@SPSurendranagar गुजरात मे पुलिस का डर नही होने का एक ही रीजन हैं 7 वी 10 वी तक अनपढ़ मंत्रियों को सेल्यूट करनी पड़ती हैं। उस वजश ऐ भगवे आंतक वाद को बढ़ावा मिल रहा है।
Registration for the NOS - 2023 is open!
If you need support in this process, email us on [email protected].
We're proud to provide free mentorship through our flagship Global Scholars Program to aspirants from marginalized communities over the past year.
@EklavyaMovement
मूकनायक के 103 साल : एक पत्रकार के तौर पर डॉ आंबेडकर क्यों कहते थे ‘वंचितों का अपना मीडिया होना बहुत ज़रूरी है’ ? पूरा लेख पढ़ें https://t.co/HjqxrArN3T via @TheShudra
💐💐💐💐💐
महिलाओं की शिक्षा और सन्म।न के लिए लड़ने वाली,#। भारत के प्रथम अध्यापिका, नारी शिक्षा की जनक, क्रांति- ज्योति,
# राष्ट्रीय माता सावित्री- बाई- फूले- जी को सत_ सत_ नमन 🙏🙏
सावित्री - बाई - फूले- जी-
अमर रहो। #TeacharDay#India#Gujarat@NatvarSonara@naushad_solanki