સ્થાનિક સ્વરાજય ચૂંટણી- ૨૦૨૬ દરમ્યાન BULK SMS તથા સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ અટકાવવા સબંધી મોનીટરીંગની કામગીરી કરવા અત્રેના જીલ્લા ખાતે શ્રી એમ. કે.મોટવાણી નાયબ પોલીસ અધિક્ષક(વાયરલેસ), સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, વડોદરા ગ્રામ્ય નિમણુંક કરવામાં આવેલ છે.
📢 ડિજિટલ યુગમાં સાવધાન રહો!
ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ ઝડપથી વધી રહ્યો છે.
અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરો, OTP કે બેંકની માહિતી કોઈને પણ આપશો નહીં.
⚠️ તમારી એક ભૂલથી મોટી નુકસાન થઈ શકે છે!
👉 જો સાયબર ફ્રોડનો ભોગ બનશો તો તરત જ
📞 1930 પર કોલ કરો
@GujaratPolice@Cyberdost
Online shopping has become a part of everyday life, but cyber fraudsters often exploit this convenience through fake websites and misleading deals. Staying informed about safe online shopping practices can help consumers protect both their money and personal information.!
Private photos or videos, real or AI-edited, being misused online is a serious offence. Threats of leaks, morphed images, or fake content can cause severe emotional and reputational harm, but there are steps you can take to stop the spread.
Cyber Awareness Drive at Sigma University!
Discussed real-world cyber threats, safe browsing habits, and smart data protection practices.
Together, we’re building a safer and more aware digital generation! 🚀🛡️
#CyberAwareness#DigitalResponsibility#StaySafeOnline#CyberSecurity