રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય
@Chaitar_Vasava ને હાલ પોલીસે નવાગામ(દેડી) કરી અટકાયત.
અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIR ને લઇ ધારાસભ્ય ચૈતરવસાવા હાજર થવા જતા નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવેલ છે.
@isudan_gadhvi@Gopal_Italia
आज से 60-70 साल पहले भारत बहुत ही ग़रीब था तब भी नरेंद्र मोदी और अमित शाह जैसे लोगो का जन्म सम्मानपूर्ण तरीके से हुआ था लेकिन आज इतना बड़ा देश सम्मानपूर्ण तरीक़े से एक माँ की डिलीवरी भी नहीं कर पा रहा यह शर्म की बात है। @TribalAffairsIn@BJP4Gujarat@MansukhbhaiMp
गृह मंत्री @sanghaviharsh अगर दम है तो भागना मत।
ट्वीट करके भगाने से बहतर है @AAPGujarat को @Gopal_Italia के साथ इसी मुद्दे पे डिबेट कर के एक्सपोज़ करो।
झूठ मत फैलाओ। आओ सामना करो।
Video 1: Fake ED Team under police arrest.
Photos 2: Captain of Fake ED Team Abdul Sattar, Official General Secretary of AAP.
अरविंद केजरीवाल की आम आदमी पार्टी का एक और कारनामा सामने आया है! गुजरात में पार्टी के नेता ने ईडी की नकली टीम बनाई और उसके कैप्टन बनकर लोगो को लूटा!
कच्छ में पकड़ाई गई ईडी की नकली टीम कमांडर गुजरात आम आदमी पार्टी का नेता निकला! यह है केजरीवाल के चेलों की करतूत के असली सबूत!
ભગોડા ભાગે - ભડવીર નહીં
ટ્વીટ કરીને, ટીવી પાછળ છુપાઈને બીજા ઉપર કીચડ ઉછાળવું એ ગલી મહોલ્લાના ટપોરી કે ટ્રોલરીયાનું કામ છે, ગૃહમંત્રીનું નથી.
ગૃહમંત્રી પાસે પુરાવા હોય અને સાબિતી હોય તો સામે બેસે, મળી સાથે ડિબેટ કરે અને મને જાહેરમાં ખુલ્લો પાડે.
ટીવીનો પાછળ છુપાઈને ફાંકાફોજદારી કરવાના બદલે સામે આવો સંઘવી શેઠ, ડિબેટ કરો, જાહેરમાં મારી સાથે ડિબેટ કરીને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો.
જો હર્ષ સંઘવી ગોપાલ ઈટાલીયા સાથે જાહેરમાં ડિબેટ કરીને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું રાજકારણ છોડીને આજીવન ખેતી કરીશ.
आज आम आदमी पार्टी के शेर @SanjayAzadSln को भाज पार्टी के फ़र्ज़ी केस में जमानत मिली इस ख़ुसी में डेडियापाडा विधानसभा के साथियों और भाई @Gopal_Italia के साथ फटाके फ़ोड के सबका मुँह मीठा कर के उत्सव मनाया गया।
जय बजरंग बली। 🙏🙏🙏
ब्रिटिश साम्राज्य के आधिपत्य के विरुद्ध एवं आदिवासियों की अस्मिता, स्वायतत्ता और संस्कृति को बचाने जल,जंगल और जमीन के लिए उलगुलान करने वाले आदिवासी जननायक महान क्रांतिकारी बिरसा मुंडाजी की जयंती पर शत्-शत् नमन l🏹🌱
✊उलगुलान✊
🏹#BirsaMunda 🏹
આદિવાસી સમાજના નાનામાં નાના કામો, નાનામાં નાના પ્રશ્નો માટે સતત લડત આપતા લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા સામને ખોટી ફરીયાદ રદ કરો. આવી ખોટી ફરીયાદો અન્યાય છે. હું ચૈતર વસાવા સાથે છું.
@Chaitar_Vasava#હું_પણ_ચૈતર_વસાવા
ચૈતરભાઈ વસાવા ઉપર કરવામાં આવેલ ખોટા કેસના વિરુદ્ધમાં અને ચૈતરભાઈના સમર્થનમાં દેડીયાપાડા સ્વયંભુ સજ્જડ બંધ રહ્યું..
કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી. જનતાએ પોતાની સ્વઈચ્છાથી સજ્જડ બંધ પાળ્યો.
ચૈતરભાઈને મળતા આ અપાર જનસમર્થનના કારણે જ Bભ્રષ્ટ Jજાસૂસ Pપાર્ટીને બળતરા થાય છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખોટી રીતે હેરાન કરવાનું કાવત્રુ ભાજપે કર્યું છે ! જેની સામે મજબૂતાઈથી લડવામાં આવશે !
ચૈતર ભાઈને ખોટી રીતે હેરાન કરવા અને એમના પરિવારને પણ પરેશાન કરવાનું ભાજપને ભારે પડશે !
આ ઘટનામાં રાજકારણ રમાઈ રહ્યું છે. આ ઘટના #2024 ની લોકસભાને ધ્યાનમાં રાખીને અંજામ આપવામાં આવ્યો છે. જેથી લોકોમાં ચહિતા બનેલા એવા અમારા ધારાસભ્યને બદનામ કરી શકાય. @Chaitar_Vasava@isudan_gadhvi@AAPGujarat