we are working for no tobacco district sabarkantha. our team working in whole district. we have organised many types of competition in district. notobacco
🚭 ગર્ભાવસ્થા દરમિયાન તમાકુનું સેવન માતા અને બાળક બંને માટે ગંભીર જોખમ ઊભું કરે છે.
સ્વસ્થ માતા – સ્વસ્થ બાળક – સ્વસ્થ પરિવાર માટે આજે જ તમાકુ છોડવાનો સંકલ્પ કરીએ. #NoTobacco#HealthyPregnancy#WorldNoTobaccoDay
કોટડા ની તન્વી -પિયર એજ્યુકેટર પોતાના દાદા સાથે વ્યસનના નુકસાન અંગે હૃદયસ્પર્શી વાતચીત કરી અને તેમને તમાકુ મુક્ત જીવન તરફ દોરી ગયા..
નાની સમજણ અને પ્રેમભરી વાતો પણ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.
એક ��રિવારમાંથી શરૂ થયેલો બદલાવ હવે સમાજ માટે પ્રેરણા બની રહ્યો છે. ❤️
#વ્યસનમુક્ત
જીલ્લામાં તા.૧૧/૧૧/૨૦૨૫ થી તા.૨૧/૧૧/૨૦૨૫ દરમ્યાન આરોગ્ય શાખા, ફૂડ એન્ડ ડ્રગ અને પોલીસ તંત્રનાં સંયુક્ત ટીમ ધ્વારા ��માકુ અધિનિયમ - ૨૦૦૩ નું અમલીકરણ અને જનજાગૃતિ કેળવાય તે અંતર્ગત ડ્રાઈવ યોજવામાં આવી. જેમાં વિવિધ કલમોના ભંગ બદલ ૧૨૯ કેસ કરી રૂ.૧૫૫૬૦ દંડની વસુલાત કરવામાં આવી હતી.
ઇડર બસ ડેપો ના કર્મયોગીઓ સાથે સંવાદ..
ગત વર્ષે વ્યસનમુક્ત જીવન અંગેના સંવાદ બાદ 4 કર્મચારીઓ એ તમાકુની આદત થી મુક્ત બનેલ..
શુક્રવારના સંવાદમાં પણ વધુ એક કર્મયોગી એ આજીવન વ્યસન નહીં કરી પરિવાર અને અન્યોને માર્ગદર્શન માટે તૈયારી દર્શાવી..
આવો સ્વસ્થ-સશકત ભારત માટે કટિબદ્ધ બનીએ 🚭🙏
આજ રોજ ગઢડા શામળાજી ગામ માં વિશ્વ તમાકુ નિષેધ દિન ની ઉજવણી કરવામાં આવી અને તમાકુ ના હાનિકારક દુષ્પ્રભાવો માટે IEC કરવામા આવી.
AAM-GADHADA shamalaji
PHC- unchidhanal
Block -khedbhrma
આજ રોજ AAM - kathroti ગામ માં વિશ્વ તમાકુ નિષેધ દિન ની ઉજવણી કરવામાં આવી અને તમાકુ ના હાનિકારક દુષ્પ્રભાવો માટે IEC કરવામા આવી.
AAM- KATHROTI
PHC- Antersuma
Block - Vijaynagar