ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા ની લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતગર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના અધ્યક્ષ સ્થાને સામાજિક આગેવાનો સાથે સંવાદ બેઠક દસક્રોઇ તાલુકા ના પ્રેરણા પીઠ ધામ ખાતે મળી.
શિવજીની આરાધનાના પાવન પર્વ મહાશિવરાત્રી નિમિત્તે સાણંદ બાવળા યુવા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ સાથે બાવળા ખાતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન મહાદેવ ની પૂજા અર્ચના કરી. ભગવાન શિવના આશીર્વાદ બની રહે અને આપણા સૌનાં જીવનમાં સુખ,શાંતિ,અને સમૃદ્ધિ લાવે તે માટે પ્રાર્થના
ગુજરાતના પનોતા પુત્ર, ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત એવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ આદરણીય શ્રી @AmitShah જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
#HBDayAmitShah
વિશ્વ ફલક પર ભારતને ફરીથી 'સોને કી ચીડિયા' તરફ અગ્રેસર કરી રહેલ ગુજરાતના પનોતા પુત્ર અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🎂💐🎂💐
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹360 કરોડથી વધારે ખર્ચના વિવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમને સંબોધન કરી રહ્યો છું. https://t.co/jeYVRMWQqA
गांधीनगर में अमूल फेड डेयरी के अत्याधुनिक ऑर्गेनिक परीक्षण प्रयोगशाला का आज लोकार्पण किया।
इससे डेयरी किसानों को ऑर्गेनिक दूध उत्पादन की गुणवत्ता को बढ़ाने में मदद मिलेगी और जैविक खेती को भी बढ़ावा मिलेगा। यह भूमि संवर्धन के साथ पर्यावरण संरक्षण की दिशा में अहम भूमिका निभाएगा।
અમદાવાદ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. અહીંની વાહન વ્યવહાર વ્યવસ્થાને મજબૂત કરવા માટે GSRTC દ્વારા 321 નવી બસો ઉમેરવામાં આવી રહી છે. આ બસોને ચાંદખેડાથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી.
નવી સાર્વજનિક બસો શરૂ થવાથી પરિવહન અને કનેક્ટિવિટી સુધરશે તેમજ મુસાફરોને મુસાફરીમાં સુગમતા રહેશે.
Had a productive meeting with Mr. Toshi Shibata, CEO of @RenesasGlobal. We discussed aspects relating to tech, innovation and India’s strides in the world of semiconductors.
રાજકોટમાં લાઈટહાઉસ પ્રોજેક્ટ હેઠળ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સસ્તા, સુવિધાયુક્ત અને સુરક્ષિત આવાસોનું નિર્માણ ઘણી ઝડપથી કરવામાં આવ્યું છે.
#અમૃત_આવાસોત્સવ
Congratulations to the students who have passed the CBSE 10th and 12th exams. You have achieved a milestone, winning smiles for your parents and teachers.
The students who think their grades fell short of expectations should move ahead with a new resolve to succeed.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનતા ઘર માત્ર એક યોજના સુધી સિમિત નથી. આ એક પેકેજ છે જે લાભાર્થીઓને શૌચાલય, વીજળી, ગેસ કનેક્શન, નળથી જળ સહિતની વિવિધ યોજનાઓના લાભ ઉપલબ્ધ કરાવે છે.
#અમૃત_આવાસોત્સવ