@Bhoomi_panchal1 રિપ્લાઇમા મોડું થવાના કારણો હોય છે એટલે પહેલા કારણ જાણવું જરૂરી છે. 🌸 બહુ ગુસ્સો સારો નહીં. કારણ કે ગુસ્સામાં ક્યારેક ખોટો નિર્ણય લેવાય જતો હોય છે. 🌹
@ChanduBalar1@Thakkarmehul11 પેલા ના જમાના માં વોટ આપવાં માટે પૈસા પણ આપતાં, કંઈ ક નાની મોટી લાલચ પણ આપતા..
હવે તો એક જ વાત... હિંદુ ધર્મ ખતરા માં છે અમને વોટ આપજો..
હિંદુ ધર્મ ની રક્ષા ને લીધે ચૂંટણી સમયે 1 મહિના ભજીયા ગાઠીયાની પાર્ટી થતી એ પણ બંધ થઈ ગઈ..😅