6. છઠ્ઠા સ્ટેપમાં ગઢવી કપ 3માં તમારો ફોર્મ ભરાઈ ગયો છે એ બતાવશે.
ખાસ સૂચન :-
🎾 *₹ 200 પેમેન્ટ કર્યા બાદ જ ફોર્મ ભરી શકાશે.*
🎾 *આ પ્રોસેસિંગમાં પૈસા ભરવામાં પાંચથી દસ સેકન્ડ જેટલો સમય લાગે છે ત્યાં સુધી રાહ જોવી.*
સમય લાગશે.)
3. ઓનલાઈન 200 રૂપિયા પેમેન્ટ થયા બાદ ગ્રીન સ્ક્રીન અને રાઈટ આવી જશે. ( પેમેન્ટ થશે તો.)
4. પેમેન્ટ સક્સેસ થઈ જતા પેમેન્ટ ની આઇડી બતાવશે. અને જ્યાં સુધી ફોર્મ open ન થાય ત્યાં સુધી રાહ જોવી.
5. ફોર્મ open થઈ ગયા પછી પાંચમા સ્ટેપમાં ખેલાડીની વિગત ભરવાની રહેશે.
ગુજરાતી લોકસાહિત્ય કલાકાર, ગુજરાતી સંસ્કૃતિનું ગૌરવ, શ્રી 'કાગ' અને 'મેઘાણી'ના ખરા એકલવ્ય, પદ્મ શ્રી ભીખુદાન ગઢવીજી એ જાહેર કાર્યક્રમો માંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેમને નિવૃત જીવન ની શુભેચ્છાઓ.
આપણા સમાજના ગૌરવ અને બોર્ડિંગના ભૂતપૂર્વ વિધાર્થી શ્રી રાઘવદાનભાઈ ગઢવી _ જામથડા તેઓ ન ર્મદા અને કલ્પસર વિભાગમાં રિસર્ચ ઓફિસર તરીકે ક્લાસ 1 અધિકારી બન્યા બાદ આજે બાપાના આશીર્વાદ લેવા પધાર્યા.
જણાવતા ખુબ આનંદ થાય છે કે આપણા સમાજના ગૌરવ અને બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા શ્રી રાઘવદાનભાઈ ગઢવી _ જામથડા તેઓ *નર્મદા અને કલ્પસર વિભાગમાં રિસર્ચ ઓફિસર તરીકે ક્લાસ 1 અધિકારી* બન્યા છે.
*શ્રી ભીમશીબાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચારણ બોર્ડિંગ_માંડવી માં પ્રાર્થના હોલ અને રસોડાની બારી દરવાજા જે તૂટી ગયા હતા અને ખરાબ હાલતમાં હતા તે કઢાવી માર્બલ કામ કરી અને નવા બારી દરવાજા લગાવવાનું કામ શરૂ કરેલ છે.*
@narendramodi શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પ્રસંગે સાંસદ ખેલ સપ્તાહ અંતર્ગત કબડી U19 રમતમાં માંડવી બીચ પર આયોજનમાં ચારણ બોર્ડની ટીમ પ્રથમ ક્રમાંક આવેલ છે.