શ્વેત ક્રાંતિથી AI ક્રાંતિ તરફ અમૂલ..
સહકાર અને પુરુષાર્થથી મહેંકતી આણંદની ધરતી પરથી 'અમૂલ AI' પહેલનો પ્રારંભ થયો છે.
જે અંતર્ગત, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના માધ્યમથી 36 લાખ પશુપાલકોને માતૃભાષા ગુજરાતીમાં પશુપાલન અને કૃષિને લગતી જાણકારીનું 24x7 માર્ગદર્શન આપશે AI assistant - સરલાબેન.
આ પહેલ કેવી રીતે કામ કરશે, તેની એક ઝલક..
@Amul_Coop