સેવા, સંવેદના અને સમર્પણનો સંકલ્પ...
સ્વામી વિવેકાનંદ યુથ ક્લબ ખેડા જિલ્લા ટીમ દ્વારા સતત ચોથા વર્ષે વસ્ત્રદાન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત કપડવંજ-કઠલાલના યુવા ધારાસભ્યશ્રી રાજેશભાઈ ઝાલા દ્વારા વસ્ત્રોનું દાન કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.
❝ नमस्ते सदा वत्सले मातृभूमे ❞
राष्ट्र प्रेम, अनुशासन और चरित्र निर्माण का पाठ पढ़ाकर निस्वार्थ राष्ट्र सेवा में संलग्न विश्व के सबसे बड़े स्वयं सेवी संगठन, राष्ट्रीय स्वयंसेवक संघ (@RSSorg) के स्थापना दिवस पर सभी स्वयंसेवकों को हार्दिक शुभकामनाएं।
#RSSFoundationDay
દશેરાના પાવન અવસરે કપડવંજ ખાતે ક્ષત્રિય સમાજ ભવન ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે ખેડા લોકસભા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો અને સમાજના સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
राष्ट्रीय स्वयंसेवक संघ के स्थापना दिवस के पावन अवसर पर सभी स्वयंसेवक भाइयों को हार्दिक शुभकामनाएँ।
राष्ट्रसेवा, संस्कार, अनुशासन और समर्पण के मूल्यों के साथ राष्ट्र निर्माण में निरंतर योगदान देने वाले सभी स्वयंसेवकों की निष्ठा, सेवाभाव और समर्पण को सादर नमन।
ગુજરાત સરકારના મંત્રી અને મહુધા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી @MLASanjaysinh જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..
ઇશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના!
@elonmusk is the real boss of the USA! 😁😁 , focus on your business and don’t interfere in India’s internal affairs. If you want to expand your business in India, you must follow the guidelines of the Indian government. We don’t play dirty politics like your @realDonaldTrump
આ પ્રસંગે સાથી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરજી, ધારાસભ્યશ્રી સી. જે. ચાવડાજી, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તાશ્રી જયરાજસિંહ પરમારજી, ગાંધીનગર સંગઠનના ઉપપ્રમુખશ્રી કૃપાલસિંહ ચાવડાજી સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત વોર્ડ નંબર-1ના રાંધેજા ખાતે આયોજિત ચૂંટણી સભામાં ઉપસ્થિત રહી સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધ્યો અને ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને બહુમતીથી વિજયી બનાવવા સૌને આહ્વાન કર્યું.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ તરીકે એક વર્ષનો સફળ અને ગૌરવપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરવા બદલ માનનીય શ્રી @iJagdishBJP સાહેબને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીની જન્મજયંતિ નિમિત્તે શત્ શત્ નમન!
ગુજરાતની ધરતી પર જન્મેલા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજી પ્રખર રાષ્ટ્રવાદી, ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ભારતની આઝાદી માટે વિદેશની ધરતી પરથી પણ સક્રિયપણે રાષ્ટ્રજાગૃતિનું કાર્ય કર્યું હતું.