@Roam_3112 શક્ય છે..... એ જે રસ્તા માં સામે મળે.... આપણને જોઈ ને પોતાની પુછડી હલાવતું.... ક્યારેક વહાલ થી હાથ ફેરવી દઈએ તો રોજ ઇશારા થી કહે કે હાથ ફેરવો.... કઇ પણ મેળવવાની કે આપડા જીવન સાથી બનવાની ઈચ્છા વગર... સ્વાર્થ વગર... એ પ્રાણી આપણને પ્રેમ કરે છે.....