ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા - બોટાદ જિલ્લા ટીમ દ્વારા "વડનગર થી વારાણસી સેવા યાત્રા" પૂર્ણ કરી પરત ફરેલા બોટાદ જિલ્લાના સેવાયાત્રી શ્રી પરીક્ષિતભાઈ ભટ્ટ, શ્રી નિલેશભાઈ કોલાદરા તેમજ શ્રી વિજયભાઈ ખીજડીયાનું સન્માન કરવામાં આવ્યું.
#VadnagarThiVaranasi#Vadnagar#SevaYatra#BJYM
માતાજીની અસીમ કૃપા અને આશીર્વાદ સાથે પોલીસ પરિવાર તેમજ નગરજનો સાથે મળીને ભક્તિભાવપૂર્વક મહારાસમાં સહભાગી બન્યા અને ગરબે ઘૂમ્યા. સુરક્ષાની સાથે સાથે
સંસ્કૃતિના જતનની એક અવિસ્મરણીય સાંજ!
જય માતાજી! 🙏✨
(2/2)
#BotadPolice#Navratri2026#Botad#NavratriCelebration#GarbaNight
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સહ સંગઠન મહામંત્રી માનનીય શ્રી અરુણ બિન્નાડીજી સાથે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરના પાવન પરિસરમાં શુભેચ્છા મુલાકાત કરી. સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને સકારાત્મક વિચારો સાથેની આ મુલાકાત યાદગાર બની. 🚩🙏🏻
@arunbinnadi
ખેડૂત સમૃદ્ધિથી રાષ્ટ્ર સમૃદ્ધિ તરફ 🌾
બોટાદ ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની સહ ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો.
આ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના સુશાસનમાં ખેડૂતોની આવક, સુવિધા અને સશક્તિકરણ માટે અમલમાં મૂકાયેલી વિવિધ ખેડૂતલક્ષી પહેલો અંગે ચર્ચા કરી.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, પ્રદેશ ભાજપ કિસ���ન મોરચાના અધ્યક્ષ શ્રી હિરેનભાઈ હિરપરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પાયલબેન માથોલીયા, સેવા સંકલ્પ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી દશરથજી ઠાકોર સહિત સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
#SevaSankalpAbhiyan #botad
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે બોટાદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના 25 વર્ષના સુશાસનમાં ખેડૂતોના કલ્યાણ માટે થયેલા કાર્યો અને ખેડૂતલક્ષી યોજનાઓ અંગે ચર્ચા કરી.
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહ���બના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે આશીર્વાદનો દીવો પ્રગટાવ્યો.🪔
મોદી સાહેબને દીર્ઘાયુ, સ્વસ્થ અને સુખમય જીવન પ્રાપ્ત થાય. તેમના નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રગતિના નવા શિખરો સર કરે તેવી પ્રાર્થના.🇮🇳
સંગઠન પ્રત્યે અડગ નિષ્ઠા, જનસેવા પ્રત્યે સમર્પણ, કાર્યકર્તાઓ પ્રત્યે આત્મીયતા ધરાવતા @BjpBotad પ્રમુખ શ્રી @imayurmpatelbjp ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐
ઈશ્વર આપને દીર્ઘાયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે, આપના નેતૃત્વમાં સંગઠન નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભકામનાઓ.
વિઘ્��હર્તા, રિદ્ધિ-સિદ્ધિના દાતા અને સુખકર્તા ભગવાન શ્રી #Ganpati ના આગમનના પાવન ઉત્સવ #GaneshChatruthi નિમિત્તે સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ.
ભગવાન #Ganesh આપ સૌના જીવનમાંથી તમામ વિઘ્નો દૂર કરે તથા સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને દીર્ઘાયુનું વરદાન અર્પે તેવી પ્રાર્થના.
🇮🇳 ભારત સરકારના ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી તથા ભાવનગર-બોટાદ લો���સભા વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રીમતી @Nimu_Bambhaniya જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 💐
ભાઈ-બહેનના પાવન સ્નેહ અને અતૂટ વિશ્વાસના પર્વ #Rakshabandhan ની સૌને હાર્દિક શુભકામનાઓ.
રક્ષાબંધન આપણા પારિવારિક મૂલ્યો, સંસ્કાર અને નારીશક્તિ પ્રત્યેના આદરભાવનું ઉત્તમ પ્રતીક છે. આ પવિત્ર પર્વ દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પારિવારિક સુમેળ લઈને આવે તેવી મંગલકામના.