નિર્જલા એકાદશીના પવિત્ર પર્વ નિમિત્તે આજે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સદ્ભાવના ગ્રુપ ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી પુણ્યનું ભાથું બાંધવામાં આવ્યું. માનવતાનું આ ઉત્તમ ઉદાહરણ બદલ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર! 🍽️💙@sanghaviharsh@narendramodi
Abvp માં કામ કરતા ત્યારથી યુવા મોરચો અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં જેમના માર્ગદર્શન હેઠળ કામ કરવાનો અવસર મળ્યો,એવા મિત્ર મોટા ભાઈ પ્રદીપસિહ વાઘેલાને જન્મદિનની સ્નેહભર શુભેચ્છાઓ@pradipsinhbjp
સેવામાં મીઠાશનો ઉમેરો
સદભાવના ગ્રુપ ટ્રસ્ટ ભોજન રથમાં *આજથી દરરોજ ઘી, કઢી અને ખીચડીની સાથે ડેરીના શુદ્ધ ઘીમાંથી બનાવેલી "મીઠાઈ" પણ પીરસવામાં આવશે.*
આ સેવા કોઈપણ રજા કે ભેદભાવ વગર વર્ષના 365 દિવસ નિયમિત બે ટાઈમ જલારામ બાપાની કૃપાથી અવિરત કાર્યરત.
|જય જલારામ| 🙏
વર્ષ ૨૦૨૬-૨૭ માં કૃષિ વિભાગના ૧૪૮ ઘટકો હેઠળ સહાય મેળવવા ખેડૂતો માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ આગામી તા. ૨૭ માર્ચથી એક મહિના માટે ખુલ્લું મુકાશે.
🌾 અંદાજપત્ર પારિત થયાના ગણતરીના દિવસોમાં જ નવા વર્ષ માટે પોર્ટલ ખુલ્લું મૂકવા વાળો કૃષિ વિભાગ સંભવતઃ રાજ્યનો પ્રથમ વિભાગ બનશે.
#Govt #Agriculture #JituVaghani
ગઈકાલે પાલનપુર મુકામે ઉચ્ચ શિક્ષણના માર્ગદર્શન માટે આયોજિત 'એજ્યુકેશન એક્સપો'નો શુભારંભ કરાવવાનો અવસર મળ્યો. ધોરણ-૧૨ પછી કારકિર્દીના આંગણે ઉભેલા વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શન એક માર્ગદર્શક છે.
પાલનપુરને સ્વચ્છ રાખતી સફાઈ કામદાર માતાઓનું સન્માન અને તેમના હસ્તે મિનરલ પાણીની પરબનું લોકાર્પણ. સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા સતત ૧૭ માં વર્ષે ગુરુનાનક ચોક પાલનપુર મુકામે આજ રોજ મિનરલ પાણીની પરબની શરૂઆત કરવામાં આવી.
રૂપાલ ગામમાં યુવાનો દ્વારા પ્રેરણાદાયક સન્માન સમારોહ યોજાયો. શિક્ષણ, મહેનત અને સેવા આ ત્રણેયના સુંદર સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનોને પશુપાલકોને સન્માન્યા યુવાનોને માર્ગદર્શન કર્યું.
રાષ્ટ્રીય પર્વ ૭૭માં પ્રજા-સત્તાક પર્વની ઉજવણીમાં આજ રોજ રાજ્ય અનામત પોલીસ દળના કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર પ્રાપ્ત થયો. સ્વય શિસ્ત અને અનુસાશનને વરેલ SRP ગ્રુપ મડાણા મુકામે હાજર રહી ધ્વજ વંદન કર્યું તેમજ યુવાનો બાળકો માતાઓને તથા પોલીસ જવાનોને માર્ગદર્શિત કર્યા.
બનાસકાંઠા જિલ્લાના ગોળા ગામના સેવાભાવી યુવાન હિતેશની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આયોજિત રકતદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓને સનમાન્યા યુવાનોને માર્ગદર્શન કર્યું.
હર હંમેશા સેવાકીય કાર્યો માં અગ્રેસર રહેનાર , ચૌધરી સમાજ નું ગૂગલ કેવાય જેમને અને ગુજરાત પ્રદેશ ભાજપ માં મોટી નામના ધરાવતા અમારા મોટા ભાઈ સમાન પવનભાઈ ચૌધરીને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ 🙏 @pavanchaudhary9
"ઠંડી એમને પણ લાગે છે" અભિયાન શરૂ કર્યાને ૧૦ માં વર્ષે ૭ હજાર જરૂરિયાતમંદ બાળકો સુધી પહોચવાનું થયું. અતિ અંતરિયાળ શાળાઓનો સર્વે કર્યા બાદ કડકડતી ઠંડીમાં અધૂરા બુસ્કોટના બટને શાળાએ આવતા બાળકોના ચહેરા પરના સ્મિતનું માધ્યમ બનવાનો અવસર પ્રાપ્ત થયો.🙏
સુવાક્યો વાંચીને કોઈ સજ્જન કે શૂરવીર બનતો નથી; સંજોગોથી, સમજણથી અને સંઘર્ષથી બને છે.
— દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
Image From today's program 😊
#shgbanklinkage#books@DeepakMeghani
"ઠંડી એમને પણ લાગે છે" અભિયાન અંતર્ગત સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા અતિ-અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકો માટે સતત 10 માં વર્ષે 7 હજારથી વધુ જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ...🙏@narendramodi