હાર્દિક ભાઈ થોડુંક તો સોશ્યિલ ડિસ્ટન્સ રાખો વિકેટ થી... લોકડાઉન માં કાંઈ નહીં શીખ્યા 😂
#HardikPandya : અરે હું ચેક કરતો હતો કે સ્ટમ્પ્સ માં લાઈટ થાય છે કે નહીં
🤦♀️😂🤭🙈😆😜😁
#MIvsKKR#IPL2020
આજ ના પવિત્ર સવંતસરી ના દિવસે જો મારા થી તમારું ટવિટ કોપી થયું હોય, તમારા સવાલ નો જવાબ ના આપ્યો હોય, તમારા મેંશન ને રી-ટવિટ ને બદલે લાઈક આપ્યું હોય, તમારા પ્રેમ થી મોકલેલા DM નો રિપ્લાય ના આપ્યો હોય તો મન, વચન ને કયા થી...
🙏 મિચ્છામિ દુક્કડમ 🙏
કોણ કહે છે કે જગત માં જગદીશ ની હસ્તી નથી,
હસ્તી નથી એ વાત મારા હૈયા માં ઠસતી નથી,
ઠસતી નથી કારણ કે જીવન માં મસ્તી નથી,
મસ્તી વિના ના માનવી ની કાયા પણ હસતી નથી,
હસતી નથી કાયા એ જીત નામ ભજતી નથી,
ભજતી ના હોય તો કંઈ નહિ કોઈને જબરજસ્તી નથી...!!! 😂🙈😝🤦♀️😷🤭
પૂજ્ય પિતાશ્રી,
આજે આપની વિદાયને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આપની વિરાટ સ્મૃતિઓ મારા મન,હૃદયને વ્હાલપથી ભીંજવી રહી છે.આપના દૈવી આશીર્વાદથી હું અહર્નિશ આપની હયાતીનો અહેસાસ કરી રહ્યો છું.
" અભિમાની માણસને કદી સાચા મિત્રો હોતા નથી, જયારે તેઓ તવંગર હોય છે ત્યારે તેઓ કોઈને ઓળખતા નથી અને જયારે તેઓ વિપત્તિમાં હોય છે ત્યારે તેમને કોઈ ઓળખતું નથી "
अमिताभ ने मास्क लगाया, सेनिटाईज करता रहा सोशल डिस्टेंसिंग में रहा!!!
घंटी बजाई,थाली पिटी,दिया भी जलाया
फिर भी गिरफ्त में आ ही गया!
इसलिए ज्यादा सयाने न बनो.....
लीलावती, नानवती का खर्चा झेल ना पाओगे....
चुपचाप घर की कलावती के साथ ही रहो...
😂😆🙄🤓🤣😜😝😲