@RJRam_Ahir આ ચિત્ર કહે છે કે કોઈ મુશ્કેલીમાં હોય, ત્યારે મદદ માટે જે સાધનો હોય, તેનો ઉપયોગ કરવો પણ મહત્વનું છે, ખાલી ઔપચારિક પૂરતી નહિ. ચિત્રમાં એક વ્યક્તિ પાસે દોરી છે, પણ તે હાથથી મદદ કરવાનો પ્રયત્ન કરે છે. દોરીનો ઉપયોગ કરે તો મદદ વધારે સારી રીતે કરી શકે.🙏